________________
૧૦૨
શ્રમણ ભગવાન મહાવીર
પૂર્વસંચિત પ્રાધ પ્રમાણે નિમિત્તની હાજરી વિનારાજાહે વિપરીતવૃદ્ધિ ઃ વાકય જગપ્રસિદ્ધ છે. અશુભેય દ્વારા જીવનમાં અનિષ્ટ થવાનું હાય ત્યારે તે વ્યકિતને બુદ્ધિમાં વિપર્યાસ થાય છે. પ્રતિવાસુદેવ અશ્વ શ્રીવની બુદ્ધિમાં એજ પ્રમાણે વિપર્યાસ થયેા. જગતનાં નિયમ પ્રમાણે કન્યાની હજી માગણી હોય પરંતુ પાણિગૃહીના સ્ત્રીની માગણી ન હેાય. પ્રતિવાસુદેવના દૂત ત્રિપૃથ્વકુમાર પાસે પહોંચ્યા અને પેાતાના સ્વામીના સ ંદેશા એ ક્ષત્રિયકુમારને સંભળાવ્યેા. ત્રિપૃષ્ણકુમાર વાસુદેવના અવતાર હતા, અને તેમના પ્રારબ્ધ ચેાગે વાસુદેવની પદવી પ્રાપ્ત થવાને અવસર નજીક આવી પહોંચ્યા હતા. એજ પ્રમાણે પ્રતિવાસુદેવના પ્રારબ્ધને અંત આવવાની તૈયારી હતી અને આયુષ્ય પૂર્ણ થવાના ચેગ નજીક આવી પડેાંચે હતા જે વ્યકિતનું પૂર્વ સંચિત પ્રારબ્ધ જેવા પ્રકારનુ હાય પ્રાય: તે વ્યકિતને પોતાના પ્રારબ્ધ પ્રમાણે અનુકૂળ પ્રતિકૂળ નિમિત્તો મળી જાય છે. પ્રતિવાસુદેવના દૂતના સંદેશે ત્રિધૃકુમાર માટે વાસુદેવપણુ પ્રાપ્ત કરવામાં નિમિત્ત બન્યા. અને પ્રતિવાસુદેવના મૃત્યુ માટે નિમિત્તરૂપ થયા. વાસુદેવ-પ્રતિવાસુદેવનુ યુદ્ અને વાસુદેવને વિજય
દૂતના મુખેથી પ્રતિવાસુદેવના સંદેશે શ્રવણ કરવાની સાથે પ્રતિવાસુદેવની નિજ અને અતિ અનુચિત માગણી અંગે ત્રિપૃષ્ણકુમારનું લોહી ખૂબ ગરમ થઈ ગયુ, તેમજ પ્રતિવાસુદેવના દૂતને અત્યંત તિરસ્કાર કરી તેને હાંકી કાઢયા. દૂતે પેાતાના સ્વામી પાસે જઈ પોતાના તિરસ્કાર થયાની સર્વ હકીકત જણાવી. અશ્વત્રીવનું હૈયુ પણ આ હકીકત સાંભળતાં અતિશય રાષે ભરાયું અને ત્રિધૃકુમાર