________________
શ્રમણ ભગવાન મહાવીર
પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું પ્રત્યક્ષ જાણપણું થાય છે, તેમજ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વડે ઇન્દ્રિય અને મનની મદદથી મર્યાદિત વિષયાના પરોક્ષ અખાધ થાય છે. એમ છતાં મતિ અને શ્રુતના જે વિશિષ્ટ ક્ષયાપશમ હોય તે તે અને જ્ઞાનવર્ડ ભૂતકાળનાં ભાવિકાળના ભાવેશનુ પણ વાસ્તવિક જ્ઞાન આત્માને પ્રાપ્ત થાય છે. શ્રુતજ્ઞાનના અનેક પ્રકારો પૈકી અષ્ટાંગનિમિત્તના અવમેધ એ પણ એક પ્રકારનુ વિશિષ્ટ શ્રુતજ્ઞાન છે. કોઈ મહાનુભાવને એ અષ્ટાંગ નિમિત્તવિષયઃ શાસ્ત્રોના જે સુંદર અભ્યાસ તેમજ અનુભવ હાય તે તે મહાનુભાવની ભવિષ્યવાણી ખરાખર સાચી પડે છે. પ્રતિવાસુદેવ અધગ્રીવે જે દૈવજ્ઞને પ્રશ્ન કરેલ તે કૈવજ્ઞ પણ વિશિષ્ટ કક્ષાના ધ્રુવજ્ઞ હતા. તેના મુખમાંથી ભવિષ્યવાણી પ્રગટ થતી હતી તે પ્રાયઃ ખરાખર સાચી જ પડતી હતી. આવા કારણે એ દૈવજ્ઞના મુખમાંથી પેાતાના ભાવિ માટે નીકળેલાં અનિષ્ટ વાચ્ચેા શ્રવણ કરવાના પ્રસંગ આવતાં અશ્વગ્રીવનું નિર્ભય હૈયું પણ ભયથી કમ્પી ઉઠે એમાં શુ આશ્ચય હાય ?
૯૪
પ્રતિવાસુદેવને શરૂ થયેલ આત્ત ધ્યાન
કોઈપણ મહાનુભાવ અનેક પ્રકારના પ્રયાસે કરવા સાથે વિવિધ પ્રકારના પાપસ્થાનકાને સેવી વિશાળ રાજ્યસંપત્તિ પ્રાપ્ત કર્યાં બાદ પેાતાની સામે એને વિયોગ દેખે ત્યારે તે પ્રાયઃ તે વ્યક્તિને અત્યંત દુ:ખ થાય. પરંતુ ભવિષ્યકાળમાં એ વિશાળ રાજ્ય-સપત્તિના વિયાગની વાત સાંભળવા ઉપ