________________
અઢારમો ભવ ‘ત્રિપૃષ્ઠ-વાસુદેવ’
૮૧
પુત્ર અને એક પુત્રીના અનુક્રમે રાણી ભદ્રાએ જન્મ આપ્યું હતા. પુત્રનુ નામ અચલકુમાર હતુ અને તે ખલદેવ તરીકે જન્મ્યા હતા. તેમજ પુત્રીનું નામ મૃગાવતી હતું અને તેનુ ભવિષ્યમાં પેાતાનાં જ પિતા સાથે ગાંધર્વ લગ્ન થતાં એક વખતની પુત્રી પછીનાં સમયમાં રાજાની રાણી બની હતી. પ્રસગ એવા બન્યા કે પુત્રી મૃગાવતી યૌવનના આંગણામાં પ્રવેશ કરતાં તેના સર્વ અંગે સપૂર્ણ ક્લાએ ખીલી ઉઠયાં. રાજકુલમાં જન્મ,રૂપ-લાવણ્યની સુંદર સંપત્તિ અને યૌવનના કારણે અંગોપાંગનાં વિકાસ તરફ દૃષ્ટિ જતાં કોઈ વધુ પડતા પાપાયે રાજાના હૈયામાં વિકારી વૃત્તિ પ્રગટ થઈ, પણ પુત્રી સાથે પાણિગ્રહણના પ્રસંગ અને શી રીતે ? આ વિચારણાએ રાજાને મુ ંઝવણમાં મુક્યા, બુદ્ધિના દુરૂપચેગ પશુ થાય અને સદુપયોગ પણ થાય. રાજાએ બુદ્ધિને દુરૂપયોગ કરવાનું નકકી કરી એક અવસરે રાજસભામાં હાજર રહેલા મંત્રીઓ, સામતા તેમજ પ્રજાજનાને સબપ્રીને પ્રશ્ન કર્યાં કે- રાજ્ય મહેલમાં જે રત્નની ઉત્પત્તિ થાય તેની માલિકી કેની ?’ રાજાના કથનમાં ક્યાં કપટ રહેલુ છે ? તે સરલ આશયવાળા મંત્રી વગેરે ન સમજી શકયા અને બધાય એક સાથે ખેલી ઉદયા કે– એમાં પૂછવાનું શું હોય ! રાજ્યમહેલમાં ઉત્પન્ન થયેલ રત્નની માલિકી રાજાજીની જ હોય.' મમીએ વગેરેને કપટકલાથી વચનબદ્ધ કરીને સ કાઈને ઘૃણા ઉપજે તેવુ પુત્રી સાથે
શ્ર. મ. ભ. ૧૦