________________
સેળ ભવ “વિશ્વભૂનિ મુનિરાજ' કહેવાય. તે તે શાસ્ત્ર દષ્ટિએ એગ્ય ગણાય. રાજ રાજેશ્વરનું અિધર્ય માનવ જીવનમાં મળી જાય એટલા માત્રથી એ સાચું પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય) નથી, પરંતુ એ ઐશ્વર્ય મળવા સાથે વિશુદ્ધ જાતિ અને કુળની પ્રાપ્તિ તેમજ આત્માનો ઉત્કર્ષ થાય તે જ એ વાસ્તવિક પુણ્ય કરી શકાય વાસુદેવને ભવ એ નિયાણ પૂર્વક જ હોય, અને નિયાણું એટલે પાપાનુબંધી પુણ્યનું જ કારણ ગણાય. આ સંજોગોમાં ભગવાન મહાવીર પ્રભુને બાત્મા પણ વિશ્વભૂતિનાં ભવમાં કરેલા નિયાણાનાં પ્રભાવે પિતા સાથે પાણિ ગ્રહણ કરનાર મૃગાવતી રાણની કુક્ષીથી પુત્ર તરીકે ઉત્પન્ન થાય એમાં આશ્ચર્ય નથી.
બલદેવ અચલકુમારને પુણ્યાનુબંધી પુણ્ય
ત્રિપૃષ્ઠકુમારના વડીલ બંધુનું નામ અચલકુમાર છે અને તેમની માતાનું નામ ભદ્રા છે. ભદ્રા રાણી પણ પ્રજાપતિ રાજાની જ અર્ધાગના છતાં કુલીન બાળા છે, અને એવી કુલીન બાળાની કુક્ષિથી અચલકુમારને જન્મ થવે એ એમને પુણ્યાનુબંધી પુણ્યનું પરિબળ છે. વાસુદેવ જેમ પાપાનુબંધી પુણ્યવાન આત્મા છે અને નરકગતિના અધિકારી હોય છે, તેથી જ ઊલટું બલદેવ પુણ્યાનુબંધી પુણ્યના અધિકારી હોવા સાથે સ્વર્ગ અથવા મેક્ષના અધિકારી હોય છે. અંતરંગજીવન વાસુદેવ અને બલદેવ પરસ્પર વિરુદ્ધ છતાં બાહ્યજીવનમાં એ બને બાંધવ બેલડીને પરસ્પર » ભ. - ૧૧