________________
અઢાર ભવ ‘ત્રિપૃષ્ઠ વાસુદેવ હોવાનું એ કાર્યમાં સ્પષ્ટ દિગ્દર્શન કરવામાં આવેલ છે. ગૃહસ્થાશ્રમમાં પાણિગ્રહણને પ્રસંગ એ વાસનાના પિષણ દ્વારા આત્માને અર્ધગતિને અધિકારી બનાવવાને
પ્રસંગ નથી, પરંતુ સર્વોત્કૃષ્ટ માનવ જીવન પ્રાપ્ત થયા બાદ બાલ્યવયથી જીવનપર્યત ત્રિકરણને પવિત્ર બ્રહ્મચર્યનું પાલન જ મહાનુભાવ માટે અશક્ય હોય તે મહાનુભાવ પૂર્વોક્ત રીતે પાણિગ્રહણ લગ્ન કરવા દ્વારા જીવનમાં વધુને વધુ સંયમ રાખવા સાથે મર્યાક્તિ બ્રહ્મચર્યનું પાલન કરી શકે અને આત્માને ઉદર્વગામી બનાવી શકે તે માટે છે, એ બધું ત્યારે જ બની શકે કે જ્યારે ત્રિકાલદશી ષિમુનિઓએ ફરમાવેલાં વચનામૃતેને અમલમાં મૂકવામાં આવે. વર્તમાનકાળે તે નેહલગ્ન, આંતરજાતીયલગ્ન વગેરે મેહક શબ્દને એઠા નીચે મહર્ષિઓનાં વચન નામૃતનો કે અનાદર થાય છે અને ભારતની પવિત્ર સંસ્કૃતિમાં કેટલું પરિવર્તન થયું છે ! તે સુજ્ઞ મહાનુભા
થી અજ્ઞાત નથી. જાતિ અને કુળ ઉપર આત્માના ઉત્કર્ષને આધાર
બીજી મુદ્દાની બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આત્માના અંતરંગ વિકાસને પ્રાથમિક આધાર જ્ઞાતિસંઘન્નતા અને
સંપન્નતા છે. દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષુ આત્માના ગુણોનું વર્ણન કરવા પ્રસંગે શાસ્ત્રકાર ભગવાન હરિભદ્રસૂરિ મહારાજાએ ગતિસંપન્નતા, કુસંપન્નતા વગેરે ગુણેને પ્રથમ સ્થાન આપેલ છે. માતાના પક્ષને કુળમાં ગણવામાં