________________
૯૦
શ્રમણ ભગવાન મહાવીર
બંધુનેહ અવર્ણનીય હોય છે. હરકોઈ કાર્યમાં પ્રાયઃ બને બંધુઓ સામે ભાગ લેનારા હોય છે અને અન્ય એવી પ્રીતિ હોય છે કે એક બીજા વિના રહી શકતા નથી.
વાસુદેવનું જીવન પ્રતિવાસુદેવના જીવન સાથે ઘણું સંકળાયેલ છે. પ્રતિવાસુદેવ ત્રણ ખંડનું ઐશ્વર્ય અનેક પ્રકારના પરિશ્રમ બાદ પ્રાપ્ત કરે. એ એશ્વર્યને ઉપભેગ કરવાને પ્રસંગ આવે ત્યાં તે વાસુદેવને જન્મ થઈ ગયે અને એ વાસુદેવ યૌવનના આંગણામાં પ્રવેશ કરવાની સાથે જ પિતાને અદ્દભુત પરાક્રમ વડે પ્રતિવાસુદેવને શિરચ્છેદ કરીને તેમણે મેળવેલું ત્રિખંડ એશ્ચર્ય પિતાને સ્વાધીન કરે. આ કારણે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ નિરૂપણ પ્રસંગે તે કાળે વર્તતા પ્રતિવાસુદેવ અધગ્રીવને પણ સંક્ષિપ્ત વૃત્તાંત જાણ જરૂરી છે. అంగం శాంతం శాంతం
ધમવાણી છે તરવાના સ્વભારવાળો તુંબડીમાં કાણું પડે છે અને તેમાં માટી ભરાય એટલે જેમ તે તુંબડી $ જળાશયના તળીયે જઈને બેસે છે. તેમ આત્મામાં હું અનાદિકાળથી અઢારે પાપના કાણા વિદ્યમાન હોવાથી છે એ કાણા દ્વારા ક્ષણે ક્ષણે કર્મરૂપી માટી આ ? આત્મારૂપી તુંબડીમાં ભરાય છે, અને તેના કારણે ૪ આ આત્મા સંસાર સાગરમાં ડૂબીને અનંત કાળથી ગોથા ખાધા કરે છે.