________________
શ્રમણ ભગવાન મહાવીર
પ્રાપ્ત થઈ. એમ છતાં વિશ્વનંદી રાજાની કપટ જાળ જ્યાં જાણવામાં આવી ત્યાં આત્મા જાગૃત બની ગયું અને કૂડ કપટથી ભરેલા સંસાર ઉપરથી વિરક્ત ભાવ પ્રગટ થયે, કારણ કે મરિચિના ભવમાં ભગવાન શ્રી કષભદેવજી પાસે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ વર્ષો સુધી શ્રદ્ધાપૂર્વક ચારિત્ર પાલન કરીને આત્માને ઉત્તમ સંસકારથી વાસિત બનાવ્યા હતે. મેહદયના કારણે મરિચિ પોતાના પાછલા જીવનમાં સંયમથી પરિટ્યુત થયા અને એ ઊત્તમ સંસ્કારે ઉપર બાર બાર ભવ પર્યત પડદે ટકી રહ્યો, પરંતુ વિશ્વભૂતિના ભવમાં નિમિત્ત મળવાની સાથે એ પડદે દૂર થઈ ગયે, અને ઉડે ઉડે રહેલા સંસ્કારની ત પુનઃ સતેજ બની ગઈ. એ પ્રભાવ મરિચિન ભવમાં વર્ષો સુધી પાળેલા સંયમજન્ય સંસ્કારને છે. વિશ્વભૂતિ મુનિએ કરેલ નિયાણું, આયુષ્યની સમાપ્તિ
અને સત્તરમા ભવે મહાશુક દેવલેકે ઉગ્ર તપસ્વી વિધભૂતિ મુનિવર માસક્ષમણની તપસ્યાના પારણે મથુરા નગરીમાં ભિક્ષા માટે એક અવસરે પધાર્યા, બરાબર તે જ અવસરે વિશાખાનન્દી પણ મથુરાનગરીના રાજાની કન્યા સાથે પાણિગ્રહણ કરવા માટે ત્યાં આવેલું હતે. ગેચરી માટે નીકળેલા વિશ્વભૂતિ મુનિવર ફરતાં ફરતાં ભવિતવ્યતાના યોગે વિશાખાનન્દીની છાવણી પાસે થઈને નીકળતાં, વિશાખાનન્દીના માણસોએ તીવ્ર તપ વડે અતિકૃશ થઈ ગયેલા મુનિવરને જોયા, અને હાંસીપૂર્વક
બરાબર તે જ આ પાણિગ્રહણ વધભૂતિ મુનિ