________________
ક
મહાનુભાવ મરિચિ અને ત્યાર પછીના ભવાની વિચારણું
મરિચિની હયાતીને સમય એટલે આત્મકલ્યાણની વધુ અનુકૂળતાને સમય
મરિચિના ભવમાં આયુષ્ય પૂર્ણ થયા બાદ ભગવાન મહાવીર પ્રભુને આત્મા ચતુર્થભવે વિમાનિક નિકાયના પંચમ બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયે છે. મરિચિની હયાતિને સમય એટલે ભગવાન ઋષભદેવ પ્રભુના નિર્વાણની આસપાસને સમય. આજના સમયની અપેક્ષાએ એ સમય આત્માના કલ્યાણ માટે ઘણે અનુકૂળ હતા. કાળ પરત્વે એ સમયના માનમાં કષાયની મંદતા હતી, અનીતિ-અસત્ય તેમ જ હિંસાનું ઘણું અપપણું હતું. એ સમયનાં માનમાં સરળતા, ભદ્રિતા વગેરે ગુણે સ્વાભાવિક રીતે વિદ્યમાન હતા. આવા અનુકૂળ સયાગેમાં મરિચિને જન્મ થયા પછી ભગવાન શ્રી રાષભદેવ પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ, અગિયાર અંગને શાસ્ત્રાભ્યાસ અને પ્રભુની પવિત્રનિશ્રામાં અમુક વર્ષો પર્યત સંયમધર્મની આરાધનાને સુભગ એગ તેમને પ્રાપ્ત થયું હતું. ભગવાન શ્રી કષભદેવજીનાં નિર્વાણ બાદ અજિતનાથ ભગવંતે લગભગ પચાસ લાખ કેટી સાગરેપમ એટલે કાળ એટલે અસંખ્ય વર્ષો પસાર થયા પછી ધર્મ શાસનની સ્થાપના કરી, ત્યાં સુધી ભગવાન શ્રી ઋષભદેવજીનું