________________
મહાનુભાવ મિચિ યાને....
૫૧
પરિવ્રાજકપણાના સ્વીકાર એ સંયમભ્રષ્ટતા હતી. અને કપિલ પાસે ઉસૂત્રપ્રરૂપણા કરી તે શ્રદ્ધાથી ભ્રષ્ટતા હતી. ઉભય પ્રકારની શોચનીય પરિસ્થિતિ પ્રાપ્ત થયા ખાદ્ય અ ંતિમ સમયે અર્થાત્ આયુષ્ય પૂર્ણ થવા અગાઉ લેાચના કર્યા સિવાય જ રિચિ પરલેાકમાં પહેાંચી ગયા. એ અનાલાચના ઉભય ભ્રષ્ટતાથી પણ અધિક પ્રમાણમાં આત્માના અધઃપતનનું કારણ હતી. મિચિ પંચમ બ્રહ્મદેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા એટલે આપણી વર્તમાન દૃષ્ટિએ પંચમ બ્રહ્મદેવલાકનું સ્થાન ઘણું ઊંચું લાગે-પણ મરિચિની હયાતીના સમય-અને તેમાં પણ સંયમાદિની પ્રાપ્તિની અપેક્ષાએ એ સ્થાન ગણુ' નીચું હતું.
અંતરંગ વિકાસ ઉપર સ્થાનની ઉચ્ચતાના આધાર છે
એક વાર માની લઇએ કે બ્રહ્મદેવલાકનુ સ્થાન ઉંચું હતું તે તે પણ બાહ્ય સુખની અપેક્ષાએ ઊંચું સમજવાનું, પરંતુ આધ્યાત્મિક-અંતરગ જીવનની અપેક્ષાએ ઉંચુ' સ્થાન સમજવાનુ` નથી, એક મિથ્યાષ્ટિ આત્મા ખાવા કક્રિયાનાં કારણે પાંચમા દેવલેાકથી પણ ઘણાં ઉંચા ગણાતા નવમા ગ્રેવેયકનાં સ્થાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય. ીજો આત્મા તપ-જપ-વ્રત-પચ્ચકૢખાણુ વગેરેની અલ્પતા કિવા અભાવ છતાં સમ્યગ્દર્શનજન્ય શ્રદ્ધાના કારણે સૌધર્મ દેવલાક અર્થાત્ પ્રથમ દેવલાકમાં ઉત્પન્ન થાય. બાહ્ય સુખના સાધનાની અપેક્ષાએ ભલે નવમા ત્રૈવેયકમાં ઉત્પન્ન થનાર મિથ્યાદષ્ટિ જીવનું સ્થાન ઊંચું ગણાય, પરંતુ અંતરંગ આધ્યાત્મિક