________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{e }
ધાળા હોય છે, કેટલાંએકનાં પાંદડાં ચિત્રવિચિત્ર રંગનાં હાય છે, કેટલાંએકની ઉપરની બાજુ જુદે અને નીચેની ખાજુ જુદો રંગ હોય છે, અને કેટલાંએક પાંદડાંના રંગ બદલ્યા કરે છે. પાંદડાંના ઉપર લખેલ કારણાથી જુદા જુદા વર્ગ કરવામાં આવે છે. તે વિશે અહીં માહિતી દેતાં ગ્રંથને વિસ્તાર ઘણા થવાના, તેથી એ વિશે માહિતી મેળવવા ઈચ્છનારને વનસ્પતિ શાસ્ત્રનાં પુસ્તક વાંચવા ભલામણુ કરવામાં આવે છે.
પુનરુપાદક ઈન્દ્રિયા—ઝાડના જે ભાગમાં લેાપત્તીને અવશ્ય એવી ક્રિયાને સમાસ થયેલ હેાય છે, તેને પુલ એવું કેહે છે. ઝાડ ઊપર ફૂલની માંડણી ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. કેટલાંએક ફુલ સ્વતંત્ર દાંડલી ઉપર હેાય છે. કેટલાંએક ઝાડનાં થડ કરતાંજ આવે છે. કેટલાંએક જ્યાંથી ઝાડની ડાળીએ નિકળેલ હાય છે સાંજ ઝુબકાળંદ ચેટેલાં હોય છે. અનેકેટલાંએક ડાળીઓને છેડેજ આવે છે.
ઊત્પત્તીની અવસ્ય ઈંદ્રિયા એ પ્રકારની છે. (૧) પુકેશર તથા સ્ત્રીકેશર (૨) એ પુકેશર તથા સ્ત્રીકેશની બહારની બાજુનાં વેટ્ટણા યાને આચ્છાદના.
ફૂલમાં પુકેશર તથા સ્ત્રીકેશરને ક્રૂરતાં બે પ્રકારનાં આચ્છાદના હાય છે. એક આહ્વાચ્છાદન જેને ઈંગ્રેજીમાં કયાલીક્રસ કેહે છે તે, અને બીજી અંતરાચ્છાદન જેને ઈંગ્રેજીમાં કારોલા કેહે છે તે.
બાહ્યાચ્છાદન—અગર ખાદ્ય પુષ્પકાશ એ ફૂલનું બહારની બાજીનું વેટલુ છે. ગુલાબ, કમળ વિગેરે ફૂલનાં ખાદ્યાાદન લીલાં રંગનાં હાય છે. શીંગડીઓ વછનાગ તથા ગલતુરાનાં ફૂલનાં ખાવાચ્છાદન ફૂલની પાંખડી જેવાં હોય છે. એ બાહ્યાચ્છાદન પાંખડી જેવાં એટલે અંતરાચ્છાદન જેવાં નાળુ હૈાતાં નથી, તેની રચના અને
For Private and Personal Use Only