________________
૧૦.
આગમત
ત્યારે આ ચાર પ્રાર્થનામાં ભગવાનના નમસ્કારને હેતુ તરીકે જણાવવામાં આવ્યું છે.
એટલે એ હિસાબે પ્રાર્થના દ્વાદશક પણ શાસ્ત્રોક્ત ગણાય.
તેમજ આ ભવની અપેક્ષાએ સર્વસિદ્ધનમસ્કાર, શ્રી મહાવીર ભગવાન નમસ્કાર અને સામાન્ય શ્રી વર્ધમાન નમસ્કારમાં અદ્વિતીય મહિમા જણાવનારા ત્રણ પદ્યોને પણ પ્રણિધાન તરીકે ગણવામાં આવે તે પ્રાર્થનાપંચદશક પણ થાય અને શાસનની અદ્વિતીયતા જણાવવા માટે સર્વ જગતમાં એની ઉત્કૃષ્ટતા ઘાતક ગાથાને પ્રણિધાન ગણવામાં આવે તો પ્રાર્થનાશક પણ થાય.
એવી રીતે પ્રાર્થના દશકની અંદર પહેલા જણાવેલું પ્રાર્થનાષ્ટક વિશેષપણે પ્રચલિત ગણાય છે.
પરંતુ પ્રાર્થના-રહિતપણે કરાતા ઉપર જણાવેલા પાંચ ચિત્યવંદન વાસ્તવિક ગણાતા નથી, માટે દરેક જૈને જણાવેલી પ્રાર્થના તરફ ગુરૂગમથી યેગ્ય ધ્યાન આપવાની જરૂર છે.
Cocoa
મુ..મુ.સુ...ના ચિ... હૂનો.. ૦ મુમુક્ષુ તે-જેનામાં નીચેના લક્ષણે વિકસિત હેય ! A , મંદકષાયતા
૦ આત્મનિરીક્ષણ છે૧ વાસના-નિગ્રહ
૦ કૃતજ્ઞતા - સ્વદોષદર્શન
૦ મેક્ષનું લક્ષ્ય
૦ આરાધક ભાવ