________________
પુસ્તક ૧-લું
વર્તમાન ચોવીશીમાં ભગવાન નેમનાથજી મહારાજ ને બાલ બ્રહ્મચારી તરીકે વખાણવામાં આવે તો તેથી બાકીના તીર્થકરોની અવજ્ઞા થઈ એમ કેઈમાની શકે ખરા? અને જો એમ હોય સુમારે દિનામે જેવાં શાસ્ત્રોના વાકયો ભગવાનની નિંદા કરનારા છે એમ કહેવું પડે?
જે એમ કહેવામાં આવે તે મૃતકેવલી ભગવંતેએ તીર્થકરાની અવજ્ઞા કરી છે, એમ બોલવાની વાચાલતા કરવી જ પડે છે?
વર્તમાન વીશીમાં ભગવાન પાર્શ્વનાથજી મહારાજને જ કુરિસાવાળા પાસે નામેor ' એવું સૂત્ર રચીને યુગપ્રધાન ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ ભગવાન પાર્શ્વનાથજીનું જ પુરુષાદાનીય નામનું કર્મ જણાવ્યું અને તેથી ત્રેવીશ જિનેશ્વર કરતાં ભગવાન પાશ્વનાથજીની પુરૂષાદાનીયપણે વિશિષ્ટતા જણાવી.
તે ભગવાન ભદ્રબાહુ સ્વામીજી તીર્થકર ભગવાનની અવજ્ઞા કરનારા હતા, એમ બોલવાને કઈ પણ શ્રદ્ધાળુ છવ તૈયાર થઈ શકે ખરે?
ઉપરની સર્વ હકીક્ત સમજનાર મનુષ્ય સહેજે પણ સમજી શકશે કે “કેઈપણું તીર્થકરની વિશેષ ગુણે કરીને સ્તુતિ કરતાં બીજા તીર્થકરોની અવજ્ઞા થાય છે.” એમ કહેનારે શાસ્ત્રની અપેક્ષાએ સમજણના ગર્ભમાં જ આવ્યો નથી.
વળી આ વાત વિશે જેને જનતામાં પ્રસિદ્ધ જ છે કે ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજાને આસન ઉપકારી ગયા છે, તેથી શ્રી પર્યુષણું કલ્પવમાં પશ્ચાતુ પવીએ કરીને પણ ભગવાન મહાવીર મહારાજનું ચરિત્ર પહેલાં જણાવ્યું.