________________
પુસ્તક ૧-લું હકાર–મકાર મને ધિક્કારની રાજનીતિ તેમના પહેલેથી ચાલુ હતી, છતાં દૈહિક દંડની સજા કઈપણ જુગલીયાના વખતમાં ચાલી નથી
તેવી રીતે કેદ અને દેશથી બહાર કાઢવાની સજા પણ કઈ વિમલવાહનાદિ યુગલિયાના વખતમાં ચાલી નથી.
પણ કાલના પડતાપણાના લીધે જુગલીઆએમાં પણ તે હકાર આદિક નીતિને પ્રભાવ પડે નહીં અને તે કારણથી મર્યાદાને ઓળંગનારાઓના દમનને માટે પ્રજાના પિકારથી ભગવાન રાષભદેવજીને રાજ્યસન ઉપર બેસવાની નાભિ મહારાજા તરફથી ફરજ પડી.
તે ફરજ અંગે ઈન્દ્ર મહારાજે પણ આવીને થતા રાજ્યારોહણમાં રાજ્યાભિષેકને રંગ પૂર્યો. અનુક્રમે ભગવાનને રાની વ્યવસ્થા કરવાની જરૂર પડી અને તેથી હસ્તિ વિગેરેને સંગ્રહ કર્યો અને મંદિખાના વિગેરેની પણ વ્યવસ્થા કરવી પડી.
આ વી રીતે વ્યવસ્થા કરતાં અનુક્રમે સે દેશની વ્યવસ્થા ભગવાન શ્રી કષભદેવજીના હસ્તક થવાથી તે સે રાજ્ય સ્થપાયાં, તે રાજ્ય ઉપર ભગવાન શ્રી કષભદેવજી મહારાજે દીક્ષા લેતી વખતે પિતાના સે પુત્રને અધિકાર સ્થાપન કર્યો અને તેથી જ સૂત્રકાર વિગેરે કહે છે કે ઉત્તરાં મિક્ષિત્તિત્તા ઈત્યાદિક વાકથી એ વાત સ્પષ્ટ કરેલી છે.
સે ભાગે રાજ્યની વહેંચણું કેમ? આ સ્થાને એટલું વિચારવાનું છે કે ભગવાન શ્રી કષભદેવજીએ પિતાના જે સે પુત્ર હતા તેઓને સો દેશનું રાજય આપ્યું છે. મૂલ વિભાગની અપેક્ષાએ વ્યાજબી હતું.