________________
વળી બ્રહ્મા વિશ્વશુ મહેશ્વર એ ત્રણ મૂર્તિ નથી, પણ ખુદ એ ત્રણે ચૈતન્ય–સ્વરૂપ છે અને એ ત્રણેમાં એક પણ મૂતિરૂપ નથી,
જ્યારે અહીં ભગવાન ઋષભદેવજીના અધિકારમાં નમિવિનમિના ખામાં થએલા જે બે પ્રતિબિંબે છે, તે તે ખુદ મૂર્તિરૂપે છે, તથા બને બાજુ મૂર્તિરૂપ હોવાથી મધ્ય બિરાજેલા ભગવાન ઋષભદેવજી સાક્ષાત્ વિદ્યમાન હતા, છતાં પણ તેમને કાઉસ્સગને લીધે આકાર માત્રની અપેક્ષાએ મૂર્તિરૂપે ગણી ત્રિમૂર્તિ તરીકે ગણવામાં આવે તે તે યુક્તિ-યુક્ત હોઈ આદધેય કહી શકાય માટે ભગવાન રાષભદેવજીની ત્રિમૂર્તિ તરીકે કરેલી સ્તુતિ યથાસ્થિત છે એમ સજજનેને માનવાની ફરજ પડે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે સર્વકાલ નમિ અને વિનમિ ભગવાનની સેવા કરવા સાથે જે મુદ્દાથી આવેલા છે તે મુદ્દાને ભૂલતા નથી, અને તેથી ભગવાનની આગળ ત્રણે કાળ નમસ્કાર કરીને એક જ માગણી કરે છે કે તમારો સર આવી રીતે નમિ અને વિનમિતે અંગે કરે ઈ વિચાર કરી નિગ્રંથ પણ ભગવાનની સેવાથી થતી ફળની પ્રાપ્તિને વિચાર પ્રસંગોપાત હોઈ વાત કરીએ !
આમાના અનંતજ્ઞાનાદિ
ગુણે પ્રગટ કયારે થાય?
સામાન્ય રીતે જેનશાસન અને અન્ય કેટલાક સારા દર્શનના અભિપ્રાયથી દરેક જીવ કે આત્મા અનન્ત ગુણવાળો છે, અને ભગવાનની સેવા, ગુરૂની ચાકરી કે ધર્મનું આરાધન વિગેરે જે