________________
આગમજ્યોત સમ્યગ્રદર્શનની મહત્તા
સમ્યગ્દર્શન પામ્યા પછી વિષય-કષાયની, આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિ થાય તે કમરના બળાત્કારથી હોય. ચોથા ગુણઠાણા પછી જે કોઈ બંધ ચાહે તે મોહનીયને તે ચાહે તે જ્ઞાનાવરણીયને હેય તે ઉત્કૃષ્ટ થાય તે પણ અંત કોટાકોટિ સાગરોપમને જ, એટલે કે મેહનીને સમ્યકત્વથી પડયા પછી પણ બાંધે તે અંત કેડીકેડીથી અષિક કોઈ દિવસ બધે નહિ. સમ્યક્ત્વના પ્રભાવથી ઉત્કૃષ્ટ બંધ થાય-ન થાય તેનું રહસ્ય
અહીં બે મત છે એક મતે સમ્યફ રહે તે બાંધે નહિ પણ સમ્યકત્વથી પી જાય તે પણ કડાકડીથી અધિક બાંધે નહિ! જ્યારે બીજા મતે સમ્યકત્વ હેય ત્યારે મોહનીયને બાંધે તે પણ અંતઃ કેટકેટિથી અધિક ન હોય, પણ સમ્યક ત્વથી ખસી ગયેલ હોય ત્યારે સિત્તેર કોટાકોટિ પણ બાંધે છે.
શાસ્ત્રાનુસારી રીતે વિચારતાં બંને મત પરસ્પર વિરોધી દેખાતા છતાં નય-સાપેક્ષરીતે ગ્ય લાગે છે.
કેમકે – જે મને સમ્યક્ત્વની હાજરીમાં મેહનીયને બંધ છે જ નહિ તે સ્વાભાવિક છે – સુર્યના પ્રકાશમાં અંધકાર ટકી ન શકે? પણ જે તે સમ્યકત્વની હાજરીમાં પણ અંતઃ કટાકેટિથી વધુ બંધ ન હોવાનું છે, તે વાત પણ સમ્યકત્વ દરેકને ક્ષાયિક ન હોય તેથી સમ્યકત્વની મંદતાએ મોહનીય બંધાય, પણ સમ્યક્ત્વના પ્રભાવથી અંતઃ કટાકેટિથી વધુ નહી ! તે પણ સ્થિતિબંધ હોય, રસબંધ તે નહીં જ! તેથી સમ્યકૃત્વની હાજરીમાં મેહનીયને બંધ હોવા છતાં પણ નથી એમ ગણાવી શકાય?
આ રીતે સમ્યકૃત્વ પામ્યા પછી અંતઃ કોટાકેટિથી વધુ બંધ ન હોય એ મતનું રહસ્ય એ છે કે – ગ્રંથિભેદ માટેનું અપૂર્વકરણ આખા ભવચક્રમાં એક જ વાર થાય છે–તેથી સમ્યક્ત્વ વમ્યા પછી