Book Title: Agam Jyot 1973 Varsh 08
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 311
________________ ORDON MDDM AND CUM INDO QUDOHO | મહત્વના પ્રશ્નોત્તર ! [૫. આગમોદ્ધારક સ્વનામધન્ય ધ્યાનસ્થ વર્ગત આચાર્ય દેવશ્રીએ વિ. સં. ૧લ્પના અમદાવાદની નાગજી ભૂદરની પળના ચોમાસા દરમિયાન વ્યાખ્યાન આપેલ શ્રી સૂયગડાંગસૂત્ર દ્વિતીય શ્રત કંધના વ્યાખ્યાનની કાચી નાંધના અપૂર્ણ મળેલા ઉતારામાંથી સંકલિત કરીને કેટલાક જરૂરી મહત્વના પ્રશ્નોત્તરે અહીં જિજ્ઞાસુઓના હિતાર્થે આપ્યા છે. ] પ્રશ્ન:- અસતી પિષણ અને અસંયતિ પિષણમાં ફેર શું? ઉત્ત- ત્રત સમજે, વ્રતના પ્રસંગ સમજે, સાતમું વ્રત ગોપ ભોગના અતિચાર, –બે ભેદ (૧) ભેજન થકી અને(૨) કર્મ થકી, આબેમાં પણ કર્મચકીને અતિચાર. આજ કાલના કુટ્ટણખાના ચલાવીને પૈસા મેળવે, વેશ્યાપણું ગુન્હેગાર છે. માટે સરકાર પણ ગુન્હ ગણે. પણ કુટ્ટણખાનું ચલાવનાર ગુન્હેગાર છે. આ રીતે પેટ ભરનાર દાસ-દાસી રાખીને આવું કરનારાઓ અસતીષણ, ત્યારે અસંયતિ પિષણ એટલે વિવિધ-ત્રિવિધ અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિનું પિષણ જેઓ અવિરતિવાળી હોય તેને જરાક પિષણ આપી શકતા નથી. પારિષ્ઠાપનિકા સમિતિ –વધે ખેરાક રાખડીમાં ચાળી દે અને ફેંકી દે તે સમિતિ-સાધુપણાની માતાને વિનય-અવિ રતિવાળાને લેશભર મદદગાર ન થવું. પ્રમ– જિન-શાસ્ત્રમાં ખરું જ્ઞાન કયું? ઉત્તર – જે જ્ઞાન ત્યાગ-વૈરાગ્યને લાવનારું હોય તે જ જ્ઞાન કહે વાય, એ કારણથી દેવતાઓ ત્રણ જ્ઞાનવાળા છે, છતાં પણ

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326