Book Title: Agam Jyot 1973 Varsh 08
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
View full book text
________________
અગમો To. " प्रशस्तरागस्य देवाद्यालम्बनस्य, तस्य च निर्विकल्पदर्थ
यावद्भावात् तथोपदेशः, प्रशस्सवेषणस्थागप्रमत्तावस्था..
तो निवृत्तेर्न तथोपदेशः इति ॥ ... પ્રા ૮૫ શ્રી નમસકાર અતર્કંધ આદિ તારા જેમપ્રશસ્તસગ કરવાનુ
ઉપદેશા-સૂચવાય છે તેમ પ્રજ્ઞા વ માટે છે કે સૂચન
मनल ઉદેવ-ગુરુ આદિને અવલંબીને થનાર પ્રશસ્ત રાગ (ની પ્રકૃષ્ટ
માત્રા) ઠેઠ નિર્વિકલ્પદશા બારમા ગુણઠાણા સુધી સંભવિત હે ઈ તેને પ્રબલ બનાવવા વારંવાર પ્રશસ્ત રાગને ઉપદેશ ઘટી શકે, પણ પ્રશસ્ત દ્વષ તે અપ્રમત્ત અવસ્થા પૂર્વે જ નિવૃત્ત થઈ જાય છે. તેથી તેને ઉપદેશ નથી. प्र० ८६.. ननु रागस्य संसारकर्पण, द्वेषस्य संसारवर्धन फल
चेद् दशम यावद्भावेऽपि रागस्य, नवम गुणस्थान व यावद् द्वेषस्य किं न गत्यादिवेदनाधारस्यायुषो बन्ध ? इति । तयोस्तथात्वेऽपि आयुर्वन्धहेतुता क्रोधादिरुपेण स्पष्टत्वे सत्येव । अत एव अनिष्टस्वरुपां गतिं नयन्तीति कषाया इत्युच्यते, कर्मस्थिते दैय मपि कषायेभ्य एवेति राग-द्वेषो न चेष्टागम्यौ, किन्तु कार्यगम्यौ, कषायास्तु चेष्टा-विकार-कार्यानुतापादिगम्याः, अत एव क्रोधादयो व्यवहार्याः, निक्षेपाष्टकमपि कषा
याणां तत पवेति, वेद्यन्ते य कषायाणामुदयोदीरणोपशम..निरोधादयः गतिभेदेन तत्तत्कषायप्राचुर्य चेति ॥ પ્ર. ૮૯ રાત્રે સંસારને ખેંચે અને ષ સંસાર વધારે તે રાગ
ઠેઠ દશમા ગુણઠાણા સુધી અને દ્વેષ નવમા ગુણઠાણા સુધી હેય છતાં ત્યાં સુધી કષાય જન્ય સંસારમાં ગતિ આદિ ભોગવવાના આષાર રૂપ આયુષ્યને બંધ કેમ નહિ?
उ०

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326