________________
આગમત વ્રતનું પાંચપણું વર્ણવેલું છે તેથી મહાવીર પumત્તા કહે છે. વત્તા એમ જણાવી એ સર્વજ્ઞની પાસેથી મેળવેલાં છે એમ
છાપ મારી. પ્ર. ૮. ધર્મ એ પુરુષાર્થ છે તે કરવા માટે પાપને પ્રતિબંધ
કરે જરૂરી છે. તેને અંગે કાયદે કરે જરૂરી, પણ તે પાંચ કેમ? અઢાર કેમ નહિ?
અઢારની જગે પર પાંચમાં કેમ પતાવ્યું?
પાંચને માટે કાયદે કરે તે ૧૩ પ્રકારનાને માટે તે છૂટ આપીને ચલાવ્યું એમ કહે છે ને? ઉ. પાંચ પાપે અઢારે પાપસ્થાનકના હથિયાર છે. માટે પાંચ મહાવતે ગણાવ્યાં.
જો તેમ ન હતાતે આશ્રવના કર ભેમાં અવતને ૧૮ ગણાવાત? પણ અવતની જગે પર અઢાર જણાવ્યા નથી.
કથચિત પાંચપણું એને મહાવ્રતપણું વિધેય છે. પ્ર. ૯. મહાવતેનું નિરૂપણ પહેલાં કેમ ? એકડા વિનાની વાત
કેમ કરે છે? , દેશવિરતિ એ સર્વવિરતિને અપવાદ છે.
જે સર્વવિરતિ ન બને તે દેશવિરતિ, તેથી અપવાદ છે,
અપવાદ છે તે કાયદા પછી અપવાદનું કથન હોય, તેથી સર્વ પાપથી નિવત્તવાનું પ્રથમ જણાવાય પછી ન નિવતી શકે તે થોડા પાપથી નિવર્તવાનું કહેવાય માટે પહેલાં મહા
વ્રતનું નિરૂપણ કરે છે. પ્ર. ૧૦ નવમા-દશમા તીર્થંકરની વચ્ચે શાસનને વિરછેદ શાથી? ઉ. અસંયત પૂજાને લીધે,
રડાંવાળા, કુકાવાળા ઘસી ગયા. તેને પરિણામે શાસનને વિચ્છેદ થયે.