________________
જરૂરી હેવાથી મૂળ ગુણમાં ગયું પણ મહાવત ન ગયું. પ્ર. ૨૨ અણુવ્રતમાં “અણુ” વિશેષણ રાખે તે મહાવ્રતમાં મહા”
વિશેષણ શા માટે? ૩. શ્રાવકોમાં સ્થૂલ પાપને અંગે અણુવ્રત છે, પણ તે સાધુના
પેટભેદ ન બને તેથી મહાવ્રત એમ રાખ્યું, પ્ર. ૨૩ આણુવ્રત થયા તે મહાવત કેમ? છને “વત’ કહો અને
અણુવ્રત શ્રાવકના રાખે. મહાવ્રત રાખે ત્યારે પેટાલેદ : કહે પડે? - “મહાવ્રત' સંજ્ઞા ન રાખે “વતસંજ્ઞા રાખે!
મહાવ્રત પણ કેને અંગે? 6. “અણુ” શબ્દ “મહા” શબ્દના વ્યવચ્છેદ માટે નથી.
મહાવ્રતમાં પ્રાણાતિપાતના સર્વથા ત્યાગને ઇવનિત કરવા માટે “અણુ” શબ્દ છે...
મહા” શબ્દ મહાવ્રતની અંદર રહેલા માટે છે, પણ આશુના વ્યવછંદ માટે નથી. પ્ર. ૨૪. સર્વને જણાવનાર “મહા” છે, તે “સર્વ ? રાખો કે
“મહા” રાખે અને શા માટે? ૭. સર્વથા વિરતિની અપેક્ષાએ મહાતપણું અને મહાવ્રતપણાને અંગે સર્વથા વિરતિ,
મહાવ્રતપણું એ ઉદ્દેશ કર્યો છે, તેથી વિદેશમાં “સર્વ રખાય સર્વ” શબ્દ જાતિને અંગે નથી, પણ નિરવશેષ
રૂપ સર્વને અગે છે. પ્ર. ૨૫. ધર્મ તે અણગારને હોય તે પછી અગારધમ કેમ કહ્યો? છે. જે રીતે સાધુ પિતે ધર્મના પક્ષમાં, તેવી રીતે શ્રાવકને આચાર