________________
પુસ્તક -થું
ર૫ ઉ. રાગ-દોષ ભલે દશમા-નવમા સુધી રહે પણ તે ત્યાં સૂક્ષમ
રૂપે હોય છે. આયુ બાંધવાના કારણે તરીકે રાગ-દ્વેષ ક્રોધાદિ સ્વરૂપે હોય તે જ ઘટી શકે. માટે જ ક્રોધાદિને કપાય તરીકે જણાવતાં જ્ઞાનીઓએ અનિષ્ટ ગતિમાં લઈ જાય તે કષાય એવી વ્યાખ્યા જણાવી છે.
વળી કર્મની લાંબી સ્થિતિ પણ કષાયથી જ થાય છે. - તથા રાગ-દ્વેષ બાહ્ય ચેષ્ટાથી જણાય–તેમ નથી. પણ કાર્યથી જણાય તેવા છે. જ્યારે કષામાં બા–ચેષ્ટા-વિકાર આદિથી જણાય છે. માટે જ ક્રોધાદિ કષાય વ્યવહારમાં છે.
આઠ નિક્ષેપ પણ કષાના આ કારણે જ છે. કષાના જ ઉદય, ઉદીરણ, ઉપશમ, નિરોધ આદિ જ્ઞાનીઓએ બતાવેલ છે. प्र० ८७. नन्वनन्तानुबन्ध्यादीनां कषायाणां या पक्ष-चतुर्मास-संव.
त्सर-यावज्जीव स्थितिः कथ्यते, दृष्टान्ताश्च दकाવિષયઃ સિનિતાdi અવનવા રિકरागाद्याश्च निगद्यन्ते । तत्रोदकराज्यादीनामपगमे कालमर्यादा दृश्यते, नतु तिनिशलतादीनां तत्तद्भावापगमे इति कथं योजना क्रियते ?
તિ ! उ० पक्षादिस्थितयो मुख्ये क्रोधकषाये एव योज्या इति । પ્ર. ૮૭ અનંતાનુબંધી આદિ કષાયની પંદર દિવસ, ચાર મહિના
વર્ષ કે યાજજીવની સ્થિતિ બતાવી અને તેમાં દષ્ટાંત તરીકે પાણીની રેખા, વગેરે નેતરની સોટી વગેરે, વાંસની છાલ વગેરે અને હળદરના રંગ વગેરે જણાવેલ છે. તે તેમાં પાણીની રેખા વગેરેની તે તે તે અવસ્થા પલાટવવામાં સમયની વાત ઘટે છે. પણ નેતરની સોટી આદિમાં સમય મર્યાદા શી રીતે
સંગત થાય? ઉ. પંદર દિવસ આદિની સ્થિતિ મુખ્યત્વે ક્રોધ કષાયમાં ઘટાવવી,
આ. ૪-૩