________________
પુસ્તક કહ્યું
વેચાવચગરાણું' આટલે પાઠ બેલીને “રજપાથ' સૂત્ર બોલાય છે, પણ “વંદભુવત્તિ' ને પાઠ કહેવાતું નથી. ફક્ત સાધુ અષ્ટ પ્રવચન માતાના જ્ઞાનવાળો હોય તે “છામિ ”
સત્ર પાઠ કહીએ છીએ, કારણકે વર્તનમાં છે માટેપ્રમ - જમાનાવાદીઓ જ્ઞાનને જમાને કેમ કહે છે? ઉત્તર – પિતાને જ્ઞાનને નામે નેતૃપણું મેળવવા માટે જ કેવલ છે
અને ત્યાગી-વૈરાગીઓને હલકો પાડવા માટે છે. તે સિવાય
બીજું કંઈ જ નહી. પ્રશ્ન- શાસ્ત્રકારોએ ચારિત્ર કયારે માન્યું? ઉત્તર- જ્યારે પ્રતિજ્ઞા કરે ત્યારે, એના માટે વીરપ્રભુને દાખલે,
જેઓ કહેતા હોય કે રાત્રે ખાતા નથી તે પાપ શેનું? તેઓએ
વિચારવું કે “કમિભંતે ઉચ્ચરી ત્યારે મન:પર્યવ થયું. પ્રશ્ન- આ જીવને આ ભવમાં આત્મકલ્યાણની દષ્ટિ તે આવે
પણ જે નિગદમાં ઉતરી જાય તે આનું થાય શું ? ઉત્તર – નિગેદમાં અનાદિ નિગેદીઓ અને અહિંથી ગયેલે નિગે દિીએ એ બન્ને સરખા જ છે. પણ જેમ મૂર્ખ અને પ્રેફેસરને સન્નિપાત થયો, પણ જ્યારે સાજો થાય ત્યારે માસ્તર તે માસ્તર અને મૂર્ખ તે મૂખ. તેવી જ રીતે નિંદમાંથી
નીકળીને તરત જ પિતાનું કામ સાધે. પ્રશ્ન – દીપક સમ્યક્ત્વવાળે ગ્રંથી આગળ પડ્યો રહે? ઉત્તર – સંખ્યા, અસંખ્યા અને અનંત કાળ સુધી ગ્રંથી
આગળ પડ્યો રહે. જેમ માછલીઓ દરિયાના નાકા સુધી
આવે છે તેમ, પ્રશ્ન- શું પુણ્ય અને પાપ શત્રુ છે ? ઉત્તર- હા, અને શત્રુ છે. પરંતુ ભેદનીતિ કર્યા વગર કર્મને