________________
આગમત - હી શકાય નહિ. કેઈને પણ પક્ષમાં લેવું જોઈએ. તેમાંય બીજાને હરાવવા જબશને પક્ષ ન લે, પણ નબળાને પક્ષ
છે. માટે કર્મને નાશ કરવા માટે પુણ્યને પક્ષમાં લેવું જેમ દેશી રાજ્યને ફેંચ-પોર્ટુગીઝ,
પુય પણ પાપ ટકે ત્યાં સુધી જ ટકે, પાપ ન આવે તે પુણ્ય રહી શકે જ નહિ. કારણકે પુણ્ય કર્મની સ્થિતિ બાંધવી તે કષાય રાગ-દ્વેષને આધીન છે. અર્થાત્ પુણ્યનું ટકવું પાપને આધીન છે,
ત્રણ આયુષ્ય સિવાય બધી કર્મપ્રકૃતિ (પુણ્યની હેય કે પાપની) કષાયના જોરે બંધાય, સ્થિતિબંધ પણ કષાયથી છે. છતાં ય પાપને મારવા પુણ્યને પડખામાં રાખે. .
ઉદયની અપેક્ષાએ પુણ્યને ભેગવતાં આઠ સમય અને પાપને ઉદય અનંતા ભવ જોગવીએ તેએ પાર ન આવે.
જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી પણ જીવ સ્વતંત્ર નથી.
- હૃદય...ગ. મ. સુવાક્યો : S૦ માર્ગ પામ્યા પછી ભવ્યાત્માઓને ભવને પણ ભય ! | હેત નથી.
કર્મને બાંધવામાં ક્યારેક એકલા મનને પણ ઉપયોગ ! થઈ શકે, પણ સંવર-નિર્જરા માટે તે ત્રણે યોગની
વિશુદ્ધિ જરૂરી છે. * સી-પંચેન્દ્રિય સિવાય યથાર્થ નિર્જરા કઈ છે
અધિકારી નથી. ૦ ગુણોને આદર-રાગ ગુણોની પુષ્ટિ માટે થાય છે. તે
માટે ગુણવાનની પૂજા ખૂબ લાભ આપનારી છે. છે . જૈન તે કહેવાય કે જે સર્વથા કર્મોના બંધનમાંથી ?
અલગ થવાની વાતને સતતપણે લક્ષ્યમાં રાખે. : 5 ૧ સ્વછંદ પ્રવૃત્તિ એ સંસારવૃદ્ધિનું મુખ્ય કારણ છે.