________________
Qoc DANS
શ્રમણ ધર્મના આધારસ્તંભ રૂપ પાં...ચ... મ...હા...વ...તો
વિષે અત્યંત મનનીય
ક પ્રશ્નોત્તરે ક. [પૂ. શાસ્ત્રપારગામી આગમિક સૂક્ષ્મ તત્વ પર્યાલચક ગીતાર્થ શિરામણી આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીએ કાગસૂત્રના અનેક વ્યાખ્યાન ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ચોમાસામાં આપ્યા છે તેમાં પાંચ મહાવ્રત ઉપરના વ્યાખ્યામાંથી તારવણી કરીને તૈયાર કરેલ કેટલાક પ્રશ્નોત્તરો શ્રી સિદ્ધચક્રના (વર્ષ ૧૫. અં. ૬, પૃ. ૧૦૯ થી ૧૧૬) માં તા. ૧૭-૩-૪૯ના અંકમાં પ્રગટ થયેલા છે.
તેમાથી ૨૯ પ્રશ્નો અહીં વ્યવસ્થિત કરી રજુ કર્યો છે. આ પ્રશ્નોના મર્મને સમજવા માટે કાણાંગસૂત્રના વ્યાખ્યાનનું (ભાગ ૧) પુસ્તક સામે રાખવું જરૂરી છે. એમ મારી નમ્ર સમજ છે.
જિજ્ઞાસુઓ તે રીતે આ પ્રશ્નોત્તરોના મર્મને સમજવા પ્રયત્ન કરશે તે પૂ. આગાદ્વારકશ્રીની અગાધ વિદ્વત્તા અને આગના તલસ્પર્શી જ્ઞાનની અપાર સંપદાને પરિચય મેળવી શકશે. સં]. પ્ર. ૧.બાવીસ તીર્થંકરના શાસનમાં મહાવ્રતનું અધૂરાપણું, કે જેથી
શ્રી મહાવીરના વખતમાં પાંચપણું કરવામાં આવ્યું? અગર કહે શ્રી મહાવીર પ્રભુના વખતમાં અધિકારું માન ભાગમ
વર્તાવનારા માટે છે? જે શ્રી મહાવીર ભગવતના શાસનમાં અધિકતા કે ન્યૂનતા નથી તે બાવીસ તીથ કરાનાસનમાં ચાર કેમ રાખવાં પડયાં? એને આ શાસનમાં માં કેમ સખવાં પડયાં?