________________
मतिशयिता - तत्रात्मशुद्धिरिति सम्बग्दर्शनादीनां गुणानामहदादीनां च गुणिरागान्तेन सह श्रेणेरन्तो भवतीति तत्र हेतुर्गम्यते। किञ्च-प्रशस्त एवं रागोऽलपहेतुबन्धस्य भवन्नपि धर्मज्यानालम्पनोमवनेन सर्वघातिकर्मनाशको भवति,
मत एव च दुष्कृतगर्हा न तत्रेति ॥ પ્ર. ૪. ક્ષપકશ્રેણિ અને ઉપશમણિમાં અનંતાનુબંધી આદિ ત્રણ
કષાયની ચેકડી આખીને આખી એક સાથે જાય છે. અને
સંજવલન કષાયની ચેકડી એક-એક કરી કેમ જાય છે? ઉ. વિશિષ્ટ આત્મશુદ્ધિ તેમાં કારણ લાગે છે. સમ્યગદર્શન આદિ
ગુણે અને અહદાદિ ગુણ મહાપુરુષોના ઉત્કૃષ્ટ પ્રસ્ત રાગના ઉત્કર્ષની સાથે જ શ્રેણિને પણ અંત આવે છે. તેથી સહુથી છેલ્લે જતી સંજવલનની ચકતી વખતે વિશિષ્ટ આત્મશુદ્ધિ હોઈ એકએક કરીને સંજવલન ચોકડીને સમૂળ ક્ષય થતો હોય એમ લાગે છે.
વળી પ્રશસ્ત રાગ બંધનો હેતુ હોવા છતાં પણ ધર્મધ્યાનના આલંબન રૂપે તે સર્વઘાતી કર્મને નાશક બને છે.
તેથીજ “સર્વ પાપને નાશ કરનાર' એવું વિશેષણ શ્રીનમસ્કાર શતકને અપાયેલ છે. તે કારણથી જ સર્વમંગલેમાં તે શ્રીનમસ્કાર શ્રુતર્ક શ્રેષ્ઠ મંગલભૂત છે.
દુષ્કતની ગહ આજ કારણથી ત્યાં નથી જણાવી. (ઉત્કૃષ્ટ પ્રશસ્ત રાગ રૂપે સર્વ કર્મોની નિજ જણાવી શ્રીનમસ્કાર શ્રતસ્કંધને નમસ્કારની ક્રિયારૂપે પ્રશસ્તતર રાગની પરમસીમાએ લઈ જનાર
સૂચવ્ય જણાય છે. प्र० ८५. ननु प्रशस्तरागस्य कृति मस्कारा प-देशेन ज्ञाप्यते, तथा
પ્રવરતાવાર હા હાથ નેપશિd ? દરિયા