________________
આગમજાત ઉપયોગ કરે અને એ ભવ્ય દેશનાને શ્રાવક-શ્રાવિકાગણ ઝીલી લઈ તેની મધુરતાને પરાગ, એ બાબત પર ધાર્મિક કાર્યો પર ઉદાસીનતા ધરાવતાઓને પણ હૈયામાં ફેરવી દઈ ચાતુર્માસ સફળ કરે એ જરૂરનું છે.
જે ધમેં જગતને અભયદાન આપ્યું છે, જે ધર્મ માત્ર સઘળા અહિક કાર્યોને તેના સાચા સ્વરૂપમાં જણાવી તેની પાર્થિવતા – ક્ષણ ભંગુરતાના ડંકા વગાડ્યા છે અને જે ધર્મ આત્માની અમરતાના અમૃત અવનિને સમજાવ્યાં છે, તે ધર્મની રક્ષા માટે તેના અનુયાયી તરીકે આટલું કરવાની શું આપણી ફરજ નથી?
અને એ ફરજ ચૂકે તે?
કહેવું જ જોઈએ, કે ફરજ ચૂકનારનું જૈનસંઘમાં સ્થાન છે, એમ કહેવું બેશક અગ્ય છે.
અવિરતિની ભયંકરતા !!!
xxx જીવને અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ આવે તેમાંથી અવિરતિ પિતાને ભાગ પડાવી લે. વિકાર સંગ મળવાથી વધે જ જવાને, અવિરતિ એ વિકાર છે. જે સમયે કર્મ બંધાય તેમાંથી અવિરતિને
હિરસો ચાલુ રહે. કરવાથી જેટલે કાળ ન કાઢ પડ્યો, | તેટલે કાળ ન કરવાથી કાઢ પડ્યો.
સૂકમ એકેદ્રિય જીવે અવિરતિના વિકારને લીધે કર્મ બાંધનાર છે. સિદ્ધને અવિરતિને વિકાર નથી. જે
રાક ખાય તેનું ગુમડું થાય તેમાં ભાગ જાય. સિદ્ધ મહારાજને કર્મ આવતાં નથી. (આ સ્થાનાંગ સૂત્ર વ્યાખ્યાન ભા. ૧,
વ્યા. ૨૩, ૩૧૪)