________________
રામ
:
-
-
-
-
*
*
* *
કમળસમાન આગામોને પરાગ સર્વત્ર પ્રસરી રહે, અને જૈનવની દિવિજયી છાયામાં જૈનજનેતરને માફો વિશ્રામ મળતાં તેઓ પિતાના જીવનના અહેભાગ્ય નીરખી શકે. પણ એ મને શી રીતે?
એને એક જ માર્ગ હેય. જૈનદર્શન ચાતુર્માસ માટે શ્રાવક શ્રાવિકાઓ માટે જે ધમ કાર્યો જ્યા છે, તેને બની શક્તી શક્તિએ એકેએક જૈન ગૃહસ્થ અને જૈન સન્નારી ઊંચકી લે.
સ્થળે સ્થળે નિવાસ કરી રહેલા સાધુજી મહારાજા અને સાધ્વીજી મહારાજાએ ધર્મદેશનાની ભવ્ય ઘોષણાથી સમગ્ર સ્થાનને ગરજાવી મૂકે અને તે એવી રીતે ગરજાવી મૂકે તેની સુવાસ દૂર દૂર ફેલાઈ જે સ્થળે સાધુમહારાજે કિંવા સાધવજી મહારાજેને નિવાસ ના હેય ત્યાંના પણ હજારો માનવજી ટેળેટેળા સાધુજી મહારાજાએ પાસે ધર્મદેશના શ્રવણ કરવા ધસી આવે અને એ ધર્મદેશનામાંથી દરેક ભવ્યજીવ પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણેને લાભ ઉઠાવી પિતાનું જીવન સાર્થક કરે.
ગ્રંથમાં ધર્મને નામે જે શિથિલતા ભરાઈ હય, જમાનાવાદને નામે અંધકારવાદ અંધમાં ઘુ હેય બહાચર્યની મહત્તાના થશેગાનને બદલે તેના ભંગમાં જ આનંદ માનવાની ઘોષણું સંભળાતી હોય અને કર્મને નાશ કરવાની વાતને ઠામે પ્રતિપળે કર્મ સંચય વધારવાની જ લગની પ્રવર્તમાન થતી હોય.
એ ભયંકર ભાવનાના નાળાં, એ વિષમૂલ્ય વાતાવરણનો કાદવ અને એ અનાય જનતાને શેલત અનર્થવાદ, સઘળાંને સઘળાના પ્રભાવને નિર્મૂળ કરીને ત્યાં એક ધમનું જ સુંદરતમ સામ્રાજ્ય પ્રવર્તાવવાની ચાતુમસ એ સેનેરી તક છે.
આ ધર્મના પ્રત સમાન કહેવાતા પ્રગતિમાન વિચારેના મિથ્યાપણને તેડવા એકેએક સાધુજી મહારાજ પિતાના શબ્દ શબ્દને