________________
પુસ્તક-૪
..
-
પરિણામે સંસાર એટલે માતા-પિતા, કુટુંબ-કબીલે અને આરંભ–પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણના કારણરૂપ અને ત્યાગધર્મના પ્રાણભૂત પ્રવ્રયાને અંગીકાર કરે છે.
ઉપરની વાત વાંચી-વિચારીને સત્ય રતે શ્રદ્ધા કરવાની જરૂર છે તે એ કે દુનિયાદારીના કોઈપણ દુઃખદ પ્રસંગને અંગે સંસારથી થતે વૈરાગ્ય અને પ્રવજ્યા પ્રત્યે થતા અનુરાગ એ આત્મકલ્યાણને માર્ગ હઈ જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી વિરોધી નથી પણ તેને પિષનાર જ છે.
કેટલાક અજાણ અને સાચી શ્રદ્ધાથી દૂર રહેલા મનુષ્યો સંસારના તેવા દુઃખદ પ્રસંગના બહાને થયેલા સંસાર–વૈરાગ્ય અને પ્રવજ્યાઅનુરાગને દુખગર્ભિત વૈરાગ્ય તરીકે ઓળખાવે ! પણ તે વાત વસ્તુતત્વ અને શાસ્ત્ર સમજનારાઓએ અંશે પણ માનવા જેવી નથી. ,
હુ અગર્ભિત વૈરાગ્યના સ્થાને તે વિધવા થયેલી આ જેમ શરીર, વસ્ત્ર અને આભૂષણના શણગારને ચાહનારી છતાં માત્ર ધણીના વિજેગથી તે શણગાર કરવાની પ્રવૃત્તિ કરતી નથી, જ્ઞાતિજનમાં જવાની અભિરુચિ છતાં પણ ધણીના મરણથી થયેલા ઉગની ખાતર તે જ્ઞાતિજનમાં જતી નથી, બાળવિધવાની સાસુ અગર માતા પણ પુત્રી અગર વધૂની વિષમ દશાને અંગે સંસારી મોજશોખના સાધનેથી મન ખસ્યું નથી તે પણ તે સાધનોથી દૂર રહે છે.
એટલે પતિના મરણને અંગે સતી થવાના નામે ચિતામાં બળીને મરી જાય, પાણીના પ્રવાહમાં તણાઈને મરી જાય, અંગ ઉપર ઘાસતેલ છાંટી લુંગડા સળગાવી મરી જાય એ વિગેરે કાર્યો સંસારની અસારતાના અંગેના નહિ પણ સંસારની પ્રીતિ છતાં માત્ર બચ્ચાને એક ઈન્ટ પદાર્થ ન મળે તે બીજા માળેલા ઈષ્ટ પદાર્થને પણ લાત મારવા જેવી રીસાવાવાળી અજ્ઞાન દશા પ્રગટ કરવામાં આવતી હોય તેવી દશાને દુખગર્ભિત દશા કહેવાય,
પણ સંસારની વિચિત્ર દશા દેખતાં સંસાર ઉપરને મોહ