________________
આગામીત
w
વીર નિ, સં. -
આ આગમેસં. ર૫૦૦
संसारस्स अणिट्ठयाए વિક્રમ સં. ને બાહ્ય વેર ૨૪૩૦ વર્ષ ૮ છે સાચો વૈરાગ્ય ક્યો? શું પુસ્તક
માહ અને કેવી રીતે? S. જિનેશ્વર ભગવાનના વચનના આધારે સંસારનું સ્વરૂપ વિચારનાર વિજ્ઞપુરુષોને સંસાર–કારાગારની કુત્સા થાય, તેમાં આશ્ચર્ય નથી, છતાં કદાચિત્ મોહની પ્રબળતાથી વિષયમાં આસક્ત થવાને લીધે સંસારને મોહ ખરાબ જાણ્યા છતાં છૂટે નહિ અને અસાર લાગેલા સંસારને પણ જે જીવ વળગવા જતા હોય તેને અનુભવવી પડતી સંસારની વિચિત્ર લીલા પણ કેઈક હલકમીને વૈરાગ્યનું કારણ બને છે, તેથી શ્રી સિદ્ધર્ષિ મહારાજ વૈરાગ્યના કારણે જણાવતાં નીચે જણાવેલાં પણ કારણે જણાવે છે -
6 ભાર્થી વિપરીત પણાને આચરે, ૦ પુત્ર અવિનીતપણું કરે, ૦ છોકરી મર્યાદાને ઓળંગે, ૦ બહેન કુળની મર્યાદાને પ્રતિકૂળપણે આચરણ કર,