________________
FISI-OHOY
1 TELE
TET
..?
?
* .
છે
[ આ શીર્ષક નીચે આગમવાચનાદાતા, આગમાત્રુચ્છિત્તિપોષક પ્રવર પ્રવચન પ્રભાવક, આગમજ્યતિર્ધર, બહુશ્રત-સૂરિશેખર ધ્યાનસ્થ–સ્વર્ગત આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના પ્રાસંગિક લખાયેલા નિબંધ, અપાયેલા છૂટક તાત્વિક વ્યાખ્યાને, વગેરે જૂના સંગ્રહમાંથી પસંદ કરી રૂચિકર શૈલિએ સંપાદિત કરી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
વિવેકી વાચક મહાનુભાવો જ્ઞાની–ગુરુના ચરણમાં બેસી તાવિક દષ્ટિની કેળવણુ સાથે વિનીતભાવ કેળવી આ સંગ્રહમાં જણાવાયેલ તાવિક વિગતેના મર્મને સમજવા પ્રયત્ન કરે એ ઈચ્છનીય છે.
S પરમપવિત્ર પર્યુષણ પર્વની મહત્તા, તેની છે.
આરાધના સંવત્સરી પૂર્વેના દિવસમાં કેમ? તે દરેક ધર્મવાળા પિતાપિતાના ધર્મના ઉદ્દેશ પ્રમાણે પર્વો માને છે, અને પોતપોતાના ધર્મના ઉદ્દેશને અનુસાર તે ધર્મને માનનારા સર્વ મનુષ્ય તે તે પર્વોમાં તે તે સત્કાર્યોનું આચરણ કરે છે. - ક્રિશ્ચિયન નાતાલના દિવસોને મુસલમાને રમઝાન મહિનાને, વિષ્ણવ અને શિવ પુરુષોત્તમ માસને માને છે અને નવા જમાનાના
આ. ૩-ર