________________
માગમત ભાષ્યકાર પણ અહીદ્વીપમાં અન્ય દેશે છતાં પણ બસે પંચાવન દેશેનેજ આર્ય તરીકે જણાવે છે.
૨૭ વળી શ્રીઉત્તરાધ્યયનસૂત્રના કમપત્રક અધ્યયનમાં આર્યપણાની દુર્લભતા જણાવીને તુરત અહીન-પંચેન્દ્રિયપણાની જે દુર્લભતા જણાવી છે, તે પણ કુલ અને જાતિના આર્યભેદને આર્યવમાં લઈને જણાવેલો છે, એમ સ્પષ્ટ થાય છે.
૨૮ વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શિલ્પ એ. આચાર્યના ઉપદેશથી થયેલ કર્મ જ છે, માટે શિલ્પ અને કર્મા એકલા જણાવે છે તેમાં મતભેદ રહેતો નથી. કર્મ અને શિલ્પ બને અનેક પ્રકારના તે છેજ.
૨૯ દર્શન, જ્ઞાન અને ચારિત્રને તે ઉપદેશ દઈ મોક્ષમાર્ગ જણાવવાના હેવાથી જ્ઞાનાદિ આર્યોન કહે તેથી કંઈ વ્યાખ્યાની ન્યૂનતા નથી. શ્રીસ્થાનાંગસૂત્રમાં પણ કુલાદિઆર્યો જણાવ્યા છતાં જ્ઞાનાદિ આર્યો નથી જણાવ્યા
૩૦ જે આ પ્રીતત્વાર્થ ભાષ્ય શ્વેતાંબરનું અને સ્વપજ્ઞ ન હેત તે જ્ઞાનાદિઆને પ્રજ્ઞાપનાની માફક જરૂર જણાવત પણ સ્થાનાંગસુત્રની માફક તેને અવિવક્ષિત કરત નહિ.
૩૧ દિગંબરટીકાકારોએ એ સૂત્રની વ્યાખ્યામાં દર્શનાર્ય અને ચારિવાર્ય એમ બે ભેદે તે લીધા છે, અને જ્ઞાનાર્ય ભેદ નથી લીધે એ વિચિત્રપણું જ છે.
૩ર જ્ઞાનઆર્યને બુદ્ધિમાન ગણીને આર્યને અંતભેદ ગણ દિગબરેનેજ ચેય ગણાય. - ૩૩ ચારિત્રઆર્ય માન્યા છતાં કર્મઆર્યમાં અનવઘકર્મ આર્ય ગણવા ગણવા તે પણ દિગંબરેને જગ્ય.
૩૪ અલ્પ-સાવા આદિકને કમર્ચ ગણી વ્યાવહારિક ક્રિયા