________________
હિમાણમજાતા સુવિહિત સાધુ મહાત્માઓને વિહાર થતું હતું કે થાય છે તે તે કાલે તે તે ક્ષેત્રે ધર્મના કેન્દ્ર તરીકે રહેલાં છે.
વર્તમાનકાળમાં ગુજરાત દેશે કેન્દ્રપણાનું કાંઈ સર્ટિફિકેટ મેળ વેલું નથી અને મગધ, મારવાડ, મેવાડ, માળવા, મહારાષ્ટ્ર વિગેરે દેશેએ ધમના કેન્દ્રપણામાં રાજીનામું આપ્યું નથી, પણ સદીઓથી ગુજરાતમાંથી ભવ્યાત્માઓ પોતાના આત્માને ઉજજવલ કરનારા અને ચારિત્રમાર્ગે પ્રયાણ કરી સ્વ-પપકારને સાધનારા થયા છે અને તેથી વર્તમાનમાં ગુજરાત જનધર્મનું કેન્દ્રસ્થાન બનેલું છે.
છે કે ઉપર જણાવેલા મગધાદિક દેશમાં સુવિહિત સાધુઓને વિહાર થતું જ નથી એમ કાંઈ નથી, પણ ગુજરાતની અંદર જે
સ્થાના સ્થાન પર આહલાદ ઉપજાવનારાં ચિત્ય, ગુરુ અને ધર્મ, મનેહર મૂતિઓ અને લેકેની ભાવભક્તિ વિહાર કરનારા પૂજ્ય મહાત્માઓના સમ્યગ્દર્શનની વૃદ્ધિમાં કારણભૂત થાય છે તે અપૂર્વ જ છે.
અનુભવી મનુષ્યો પષ્ટપણે સમજી શકે તેમ છે કે તીર્થો, ચ, ગુરુ અને ધર્મ એ સર્વને ઈજારા જાણે ગુજરાતે લીધે ન હોય તેમ સ્પષ્ટ દેખાય છે.
યાદ રાખવાની જરૂર છે કે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ કે ગણી એવી ઊંચી પદવીને નહિ ધારણ કરનારા સામાન્ય સાધુઓથી પણ જૈન-જનતા અપુર્વ લાભ મેળવી શકી છે – સાધુ વિહારના વિશિષ્ટ ફળ -
૦ સામાન્ય કે વિશેષ કોઈપણ સાધુના દર્શન કરનાર જેનને પિતે જૈન છે એવું ભાન થાય છે, આ કારણથી જે જે સ્થાને સામાન્ય કે વિશેષ સાધુ મહાત્માઓન વિહાર તે નથી, તે તે સ્થાનના જે પિતાવા જતત્વને બલી જાય છે,