________________
BATE Boga જતું નથી તે પણ દુભિક્ષાદિક કારણ સિવાય શાસ્ત્રોમાં માસકમ્પની મર્યાદા રોષકાળ માટે નિયમિત છે, અને તેથી સાધુઓના દશ પ્રકારના આચારને અંગે માસકલપ નામને નવમો કલ્પ ભગવાન જહાવીર મહારાજના શાસનમાં અવસ્થિત એટલે નક્કી તરીકે માને છે. - દશ કલ્પને જણાવનાર શ્રી બૃહત્કલ્પ, શી પંચવસ્તુ, મી પંચાશક, શ્રી પ્રવચન સારોદ્ધાર યાવત્ શ્રી પયુષણ કે૯૫ની વિવિધ ટીકાગોમાં શ્રી મહાવીર ભગવાનના શાસનને અને દશે પ્રકારના કલ્પનું નિશ્ચિતપણું જણાવતાં મારકપ નામના કલ્પનું પણ નિશ્ચિતપણુંજ જણાવેલું છે.
વર્તમાનમાં જે કોઈપણ સ્થળે જે કોઈપણ મહાત્મા અધિક રહે છે તેમાં જો શાક્ત કારણ ન હોય તે તે પ્રમાઈ ગણાય.
શાસકારોએ ત્રિભોજન વિરમણને છ જણાવેલું છે જેમાં એવા પાંચ મહાવ્રતને પાક્ષિક સૂત્રમાં આવા જણાવતાં કારષિrs રિપબિ એ વાક્ય સ્પષ્ટપણે જણાવ્યું છે અને ટકાકારે તેની સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે વિહાર ન કરે અને પાસક૯પાદિક મર્યાદા ન સાચવે તે તે મહાવતેને અંગીકાર નિષ્ફળ છે.
આ બધી હકીકત વિચારનાર મનુષ્ય સહેજે સમજી શકશે કે ચતુર્માસની પૂર્ણતાએ દરેક સાધુ જ્યાં ચતુર્માસ કર્યું હોય તે ક્ષેત્રથી વિહાર કરવાને તૈયાર થાય, તેમાં તેમના સાધુપણાની રક્ષા છે.
ઉપર જણાવ્યા પ્રમાણે સાધુઓને વિહાર કરવો આવશ્યક હોવાથી શાસ્ત્રકારોએ વિહાર કરતાં માર્ગમાં આવતી નદીના ઉલંથનની અને કદાચ વધારે પાણી હોય અને બીજેથી કરીને ન જવાય તેમ હોય તે સામે કિનારે દેખાતું હોય તે વહાણ વિગેરે દ્વારા પણ નદી ઓળંગવાની છૂટ આપી છે, અને તેથી શાસકારા કરાર એમ કહી નહી ઉતરનાર ત્રિકાનાથ તીર્થ