________________
સાધુવિહારની મહત્તા સુવિહિત સાધુઓના વિહારનાં વિવિધ ફળે .
[આગમ-મર્મજ્ઞશિરેમણિ, આગમતલસ્પર્શી, મહત્વપૂર્ણ વ્યાખ્યાનકુશળ, બહુશ્રુતપુંગવ, ધ્યાનસ્થ સ્વગત પૂ. આગામે દ્વારક આચાર્યદેવશ્રીએ તા. ૨૧-૧૧-૩૪ ના શ્રી સિદ્ધચક (પાક્ષિક) માં પૂ. શ્રમણ-શ્રમણીઓના ગ્રામાનુગ્રામ વિહારના માર્મિક રહસ્યને જણાવનાર લખ લખેલ, તે અહીં વર્તમાનકાળે વિહારની મર્યાદાઓને વ્યવસ્થિત કરી ગ્ય લાભ પૂ. સાધુ-સાધવી ભગવંત આપી શકે, તે સદાશયથી પુનઃપ્રકાશિત કરાય છે. હ]
જન-જનતા એ વસ્તુ સારી પેઠે જાણે છે કે સંસારને ત્યાગ કરી મોક્ષમાળાને સાધવામાં મશગુલ બનેલા મુમુક્ષુઓ એક સ્થાનના પ્રતિબંધવાળા હોતા નથી.
શાસ્ત્રકારોએ પણ નિત્યવાસને કરનારા સાધુઓની દશા અધમતમ ગણાવી તેઓને સાધુપણાથી દૂર રહેલા ગણાવ્યા છે, તેથી પાસસ્થા વિગેરે પાંચ કુગુરુઓની માફક નિત્યવાસીને પણ અવંદનીય ગણવેલ છે. - શારામાં સાધુઓના વિહારને માટે આઠ મહિનાના આઠ કલ્પ અને ચોમાસાના ચાર સહિતાને એક કલ્પ એમ નવ કલ્પથી વિહુર જણાવેલ છે.
છે કે દુનિ, રાગ, અશકિત વિગેર કારણથી માસાકલ્પની મર્યાદાએ ક્ષેત્રમંતર ન થાય અને તેથી તેનું ભાગ્ય (માલિકીપણું)