________________
પુસ્તક ૩–
Fe
યાદ રાખવાની જરૂર છે કે બુદ્ધિશાળી મધ્યસ્થ પુરુષોએ પરમેશ્વરને ભૌતિક પદ્માના અવનવા ઉત્પાદ, સ્થિતિ કે નાશને અંગે પૂજ્ય માનેલા હાતા નથી, પશુ—
જગતભરના દુઃખાત—અશરણુ આત્માઓને આત્માનું અવ્યાબાધ સ્વરૂપ જણાર્થી, તેના માગેર્યાં સમજાવી, તેને અમલમાં મુકવા સાધના બતાવી વ્યક્તિ વિશેષના કોઈપણ પ્રકારના તફાવત વિના અવ્યાબાધ માક્ષપદને પ્રાપ્ત કરાવવા તૈયાર થનાર પરમ જ્ઞાની ચથા તત્ત્વ-ઉપદેશક મહાપુરુષનેજ પરમેશ્વર તરીકે માનેલા હોય છે, અને એવા મહાપુરુષ વર્તમાન શાસનના પ્રણેતા ભગવાન મહાવીર છે.
સામાન્યષ્ટિએ અનાદિકાલના મહાબળવાન ક્રમ-પટલના આવરણુથી જીવામાં ગુણુના આવિર્ભાવ નથી હોતા છતાં પૂર્વભવના પુણ્યના ચેગે જેઓને મનુષ્યત્વાદિક સામગ્રી મળી છે, તેઓને મહાપુરુષના વચનાનું શ્રવણુ મળતાં આત્માના અવ્યાબાધ ગુણાનું ભાન થવા સાથે તેની પરાકાષ્ઠાપ્રાપ્તિને પરમ પુરુષાર્થ તરીકે માનવાનું થાય છે, છતાં તે પરાકાષ્ઠા પામવાનું સામર્થ્ય તે જ્ઞાનાદિકની પરાકાછાને પામેલા મહાપુરુષાની દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારની ભક્તિરૂપી ગ’ગાપ્રવાહુંથી કર્મ પટલ તણાઇ જવાને લીધે જ મેળવી શકાય છે, અને તે ભક્તિના પરમ પ્રકષ` તે મહાપુરુષના ગર્ભ્રાદિક કલ્યા શુક દિવસેાને ઉદ્દેશીને અવિચ્છિન્નપણે વહેં એ હકીકત વાંચકાના અનુભવથી બહાર નથી.
આ કાણુથી અસંખ્યાત કાડાકેાડી જોજન દૂર રહેલા અને વિષયમાં અત્યંત આસક્ત એવા પશુ ઇંદ્રાદિક તેવા ભગવાનના ગભ’-જન્માર્દિકને ઉદ્દેશીને અહીં નદીશ્વરદ્વીપ અઠ્ઠાઈ મહાચ્છવ કરવા આવે છે.
પુજ્ય આચાય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પ'ચાશકશાસ્ત્રની આ દર સ્પષ્ટપણું ફરમાવે છે કે—
66
લેાક્ય પૂજિત ભગવાન તીર્થંકરાના કલ્યાણક દિનાને