________________
૩૦
આગમત દરેક મંગલની જ અષ્ટાક્ટ સંજ્ઞા છે. સુજ્ઞ મનુષ્ય તે જે મંગલની આકૃતિ દેખશે અને તે આકૃતિ યથાસ્થિત ચિત્રામણમાં કેટલાક ગ્રંથમાં દેખાલી આકૃતિ પ્રમાણેનું ચિત્ર હશે તે દરેકમાં આઠઆઠ ખુણા અગર આઠ આઠ એક જાતના ગોળ વિગેરે આકારે જઈ શકશે અને તેથી એકેકની પણ અષ્ટાષ્ટ સંજ્ઞા હાય તો નવાઈ જેવું નથી.
સમ્યકત્વી કોણ?
મેક્ષ પણ જોઈએ” એ ઈચ્છા પ્રથમ ગુણ સ્થાનકે અને મોક્ષ જ જોઈએ” એ ઈચ્છા એથે ગુણ સ્થાનકે. ચોથે ઈચ્છા ખરી પણ ઈચ્છા માત્રથી કામ ન થાય; સિદ્ધિ ન સાંપડે. પહેલે ગુણ સ્થાનકેથી કે થે ગુણ સ્થાનકેથી અનાદિ કાળથી આજ પર્યત ક્ષે ગયેલ નથી, કોઈ મેસે જ નથી કે કોઈ મોક્ષે જશે નહિ. સાધન, ઉદ્યમ હેય પણ ઈચ્છા સાથે મળે તે જ એ ઇચ્છા ફળે. ઈચ્છા તીવ્ર છતાં સાધન-સામગ્રી ન મળે તે ઈચછા, ઈરછા જ રહે, કામ ન થાય, સાધન-સામગ્રી સંપૂર્ણ સાંપડી જાય તે ઈચ્છા વિના પણ કાર્ય સિદ્ધ થઈ જાય, થાય.
દરેકને-જીવ માત્રને મનુષ્ય, તિર્યંચ કે દેવ-સર્વને સુખી થવાની ઈચ્છા હોય તેમાં ના નહિ, કિનતુ ઈચ્છા માત્રથી સુખ સાંપડી જાય નહિ. સુખી થવાનાં સાધને જોઈએ. સાધને મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પૂઆગમ શ્રી પ્રશમરતિ વ્યાખ્યાન
વ્યાખ્યાન ૩ પૃ. ૧૮