________________
પુસ્તક –
૬૧ ન રાખતાં માત્ર કર્મભૂમિમાં આર્ય-અનાર્ય બે ભાગ રાખી અંતરદ્વીપવાળા બધા મનુષ્યને સ્વેચછ તરીકે ગયા. પણ અકર્મભૂમિ બાબત કેમ કંઈ બોલતા નથી?
૧૩ એવી શંકા થાય કે જ્યારે આર્ય-અનાર્ય તરીકેના વિભાગ કર્મભૂમિમાં જ જણાવવા છે, તે પછી માતૈ-રાણા-પિતા: રમૂથોડા રેવાકા: એવા કર્મભૂમિને કહેનાર સૂત્રની પછી જ ના રિા એ સૂત્રનું કથન કેમ ન કર્યું? આ શંકાના સમાધાનમાં સમજી શકાય તેમ છે કે ના ની માફક તાજુ એવું પદ મહેલવું પડત, વળી એ પદથી અકર્મભૂમિ પણ આવી જાત, અને અંતરદ્વીપને વિભાગ તે અદ્ધર જ રહેત.
૧૪ બત્રીસ વિદેહરૂપ મહાવિદેહ ક્ષેત્ર છતાં જ્યારે દેવકુફ અને ઉત્તરકુરૂને સર કહીને છોડ્યા તે પછી સમાનતાની ખાતર ભરત, અરાવતની સીમામાં નીકળી આવેલા અને હૈમવતઆદિથી ખુદ સંબંધ વગરના અંતરદ્વીપને વર્જવાની ઘણી જ આવશ્યકતા હતી, છતાં તે ન વજવામાં આવ્યા તેનું સ્પષ્ટ કારણ એ જ રહે છે કે આર્ય અને સ્વેચ્છના વિભાગમાં કમભૂમિના સ્લે
ની સાથે તે અંતરદ્વીપવાળાને ઓછ તરીકે ગણી લીધેલા છે.
૧૫ શ્રીપ્રશમરતિની અંદર મનુષ્ય પાર્ગમૂસા-જેરા ઈત્યાદિ લેવાથી સ્પષ્ટ થાય છે કે કર્મભૂમિમાં જ આર્યાનાર્ય વિભાગ લે ઇષ્ટ, છે અને શ્રીપણુવણુ તથા શ્રીજીવાભિગમમાં પણ તેવી રીતે આર્યા–નાટ્યવિભાગ લીધો છે.
સમગ્ર મનુષ્યના જે બે ભાગ કરવા ઈષ્ટ ગણીયે તો સંપૂન મનુષ્યના પણ બે ભાગ માનવા પડે.
૧૬ વસ્તુતઃ મનુષ્યના આર્ય અને અનાય' એમ બે વિભાગ કરવા માટે આ આ મિરાંગ સૂત્ર નથી પરંતુ મોક્ષમાર્ગ