________________
૫૪
માગમજ્યોત જૈન શાસનમાં બારીક બુદ્ધિ
એ ધર્મની જ છે.
સલમબુદ્ધિ સિવાય ધર્મ જાણી શકાય નહિ. ધર્મના જુદા જુદા ફાંટા દેખી કંટાળવું નહિ. વધારે કિંમતી ચીજની નકલ વધારેજ હેય. વેપારી જેમ વધારે બનાવટેથી મુંઝાતું નથી, પણ જઈ તપાસીને સારે માલ ખરીદે છે, તેમ અહી પણ તેવા સદાગર બનવું, કિમિયાગર બનવું. હજારે નકલી ધર્મમાંથી સૂક્ષ્મબુદ્ધિથી પરીક્ષાપૂર્વક સત્યધર્મને અંગીકાર કરે. પરીક્ષા માટે બુદ્ધિ તે જોઈશે.
ઉપર જઈ ગયા કે પેલા પ્રતિજ્ઞા કરનાર શેઠે અજ્ઞાનને લીધે મુનિ માંદા ન પડયા, એવી ભાવના કરી ધમને અધર્મ બનાવ્યું.
બુદ્ધિના અભાવે ધમબુદ્ધિ છતાંયે ધર્મને નાશ થાય. તે ઉપર લૌકિક દૃષ્ટાંત ઃ
એક વ્યાસજીએ કથામાં કહ્યું કે શન પુરિમાણોતિગુણાતિ કારઃ અનાજ આપનારને તૃપ્તિ મળે છે, પાણી આપનારને સુખ મળે છે.
એક ડોશીમાએ આ સાંભળીને વિચાર્યું કે-અનાજ દેવાનું કામ માલદારનું છે, પણ પાણી તે મફતીયા ચીજ છે. પાણીને વેરે કોઈ જગ પર નહિ હોય. હવા, પાણી પ્રતિબંધ વગરના હોય. એમ વિચારીને પાણી પાવાનું નક્કી કર્યું. રોજ જે આવે તેને પાણી પાય છે.
એક દિવસ પાણી ભરવા જવાનું મોડું થયું. ડોશીમા ડે મોડે કૂવે પાણી ભરવા ગયાં. તે વખતે કૂવે બીજું કંઈ નહતું.
જ્યાં પાણી ભરવાની તૈયારી કરે છે ત્યાં એક તરસથી ટળવળને વાછરડા આવ્ય.
ડેશીએ જોયું કે આ વાછરડો બહુ તરો છે, માટે આને પાણી પાવામાં બહુ લાભ છે, પણ જો પાણી સામટું પાવામાં આવશે