________________
શ્રી તત્વાર્થસૂત્રના છે “શા ાિ ” (અ. ૩. સૂ.) સુત્ર સંબંધી કે
દિગંબરમાન્યતાનું માર્મિક નિરાકરણ
[જયપાદ, ઔદયુગીન આગમ પ્રજ્ઞ શિરેમણિ, તાત્વિક વ્યાખ્યાતા ગીતાર્થ શિરે વસ, આગદ્ધારક ધ્યાનસ્થવર્ગત આચાર્યદેવશ્રી શાસનના વિવિધ પ્રભાવના આદિના કાર્યો કરવા સાથે સ્વપક્ષીયપરપક્ષીય વિરોધીઓ તરફથી થતા આક્રમણના સચોટ શાસ્ત્રીય રદીયાવાળા લખાણે અવારનવાર “શ્રી સિદ્ધચક્ર” પાક્ષિકમાં આપતા, તે એક લઘુનિબંધ “શ્રી સિદ્ધચક” (વર્ષ ૭, અંક ૯)ના અગાલેખમાં દિલહીથી પ્રકટ થતા દિગમાસિક “અનેકાંત”ના લેખના જવાબરૂપે આપેલ, જે જિજ્ઞાસુઓના હિતાર્થે અહીં વ્યવસ્થિત રીતે પુનઃ પ્રકાશિત કરાય છે. ત] .
મારાપ્તિ બક્ષીતાઃ એવી રીતે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ જેને અંગે પિતાના શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં લખ્યું છે, એવા શ્રી ઉમાસ્વાતિવાચકજીએ શ્રીજિનપ્રવચનના એકદેશને સંગ્રહ કરનાર એવું શ્રીતનવાર્થસૂત્ર રચેલું છે.
શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ જયારે શ્રીતત્ત્વાર્થ કારને ઉમાવાતિના નામથી સ્પષ્ટપણે જાહેર કરે છે, ત્યારે દિગંબરે પિતાના કોઈ પ્રૌઢગ્રંથકારે તેઓને નહિ જણાવેલ એવા શ્રી ઉમાસ્વામી નામથી જાહેર કરે છે,
' વિચારણીય વાત તે એ છે કે ત્યાગી થયા પછી તેમના નામ સાથે સ્વામી શબ્દ જોડાયે ગણાય તે શું સંસાર અવસ્થામાં