________________
પુરવક ૩-જું
પ૭. તેઓનું તે દિગંબરે ઉમા એવું નામ માને છે અને જે ઉમા એવું નામ કહે છે તે નામ સીપણામાં જ રહેનાર હોવાથી કહેના રની બુદ્ધિની કિસ્મતજ કરાવે.
ઉપર જણાવેલ શ્રીતત્વાર્થ સૂત્રના કરનાર શ્રીઉમાસ્વાતિ કે ઉમાસ્વામી છે? એ હકીકત તેમના સૂત્રોમાં જણાવાયેલી નથી. પરંતુ તેઓશ્રીએ જ તે તરવાર્થ ઉપર જે ભાષ્ય રચ્યું છે. તેમાં પિતાને વાચક પણે જણાવવાસાથે ગુમાાતિના શાણા એમ જણાવી પિતાનું નામ ઉમાસ્વાતિ હતું એમ સ્પષ્ટ જણાવેલ છે.
વળી પિતાનું વાચકપણું જણાવવાથી તેઓશ્રી વેતાંબર સંઘમાં હતા એમ જણાવે છે, કેમકે દિગંબરો કે જેઓ તાંબરમાંથી નીકળેલા હોવાથીજ પિતાના નામને અંતે અંબરશબ્દ લગાડે છે. તેઓની પરંપરામાં વાચક કે તેની વંશપરંપરા લેવાતી નથી. વેતાબરમાં તે શ્રીનન્દસર અને આવશ્યકાદિમાં વાચક અને તેની પરંપરા લેવાયેલી છે.
આ શ્રીતત્ત્વાર્થસવમાં કેઇપણું સૂત્ર શ્વેતાંબરાની માન્ય તાથી પ્રતિકૂલ નથી, પણ પાવરા વિશે એવું જે નવમા અધ્યાયમાં સૂત્ર છે, તે દિગંબરોના મતનું સર્વથા ખંડન કરનાર છે. તેમજ શ્રીતવાઈ બાર દેવકને જણાવનાર છે, તેથી સાચે દિગંબર તે આ તત્વાર્થ પિતાના મતનું છે એમ કહેતાં રસ ધ્યાપાર: એ ન્યાયને આધીન થાય.
આટલું બધું છતાં બન્ને સંપ્રદાયે આ તત્ત્વાર્થ સૂત્રને માન્ય રાખે છે, એ વાત તે નિર્વિવાદ છે, પરંતુ આ સૂત્રને તવા થસવ તરીકે કહેવાને હક શ્વેતાંબરેનેજ છે, કારણ કે તેઓએ તાર્થના ભાષ્યને માન્ય કર્યું છે અને એમાં તરવાળવાના વિગેરે વાક્યો આ શાસ્ત્રના તત્વાર્થ નામને જણાવનાર સ્પષ્ટપણે છે.
દિગંબરના મત પ્રમાણે તે નાનાગિન એક્ષમા એ સૂત્ર આઘમાં હોવાથી ક્ષમા કે એવા બીજા નામથી જ આ સૂત્ર કહેવાય.