________________
આગમત આ વિષયની અધિકજિજ્ઞાસાવાળાએ સરણારરકત્તામાં જેવી, એમ આ સ્થાને ભલામણ કરવી ઉચિત ગણીને વિરમવું ઉચિત છે.
શ્રીતત્વાર્થસૂત્ર ઉપર કરેલ ભાષ્યને દિગંબર પણ નથી માનતા, તેમાં કેટલાદ તરફથી વિવેચનની અપૂર્ણતાઆદિ કારણે કહે વામાં આવ્યાં છે, પરંતુ કયું વિવેચન પૂછું અને કહ્યું વિવેચન અપૂર્ણ કહેવાય? એ માત્ર દષ્ટિના આધારે હોવાથી તેનું સમાધાન
ગ્ય વિવેચન દરેક સૂત્ર ઉપર છે છતાં ન આપી શકાય તે સ્વાભાવિક છે.
પરંતુ અનેકાંત નામના પત્રથી તવાર્થભાષ્યને અંગે આર્ય અને સ્વેચ્છની ચર્ચા ઉભી કરી જે ઉહાપોહ કર્યો છે, તેના સમાધાનની ઉપયોગિતા ગણવામાં આવી છે.
૧ જનસૂત્રમાં શિાળિયા ભુcuી નિri રણમાં રામg એમ શ્રી પરણવણા સૂત્ર આદિના પાઠથી સ્પષ્ટ જણાવેલ છે કે જ્યાં તીર્થંકરાદિ ઉત્પન્ન થાય એવા અંગ, મગધાદિ સાડી પચ્ચીશ દેશમાં જન્મ પામનારા મનુષ્ય જ આર્ય કહેવાય છે. - ૨ રિવર પુળાવિ દુજી શ્રી ઉત્તરા. ચાઉં નાપાથર્યોપરિક્ષણમ્ શ્રી ઉત્તરાધ્ય. વૃત્તિ.
આ વાકયથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે શાસ્ત્રકારો આર્યશબ્દથી સાડી પચ્ચીશ અંગ, મગધાદિ દેશેને કે જે ભગવાન જિનેશ્વરાદિની ઉત્પત્તિનું સ્થાન છે તેને લે છે અને તે દેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને આર્ય કહે છે.
* પૂજ્યપાદ આગમેદ્વારકીએ ગુર્જરભૂમિમાં જન્મ લીધેલ હેવા છતાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા પર મેળવેલ અપ્રતિમ પ્રભુત્વની જેમ હિંદી ભાષા પર પણ કે અજબ કાબૂ મેળવેલ હતો તેની પ્રતીતિ આ પુસ્તકથી થાય છે. આ પુસ્તક શ્રી ઋષભદેવજી કેશરીમલજી જૈન પેઢી, રતલામ (મ પ્ર.)થી વિ. સં. ૧૯૯૩ માં પ્રકાશિત થયેલ છે.