________________
પ
પુસ્તક ૩અને અંતમાં બિંદુસાર કે જે ચૌદમુ પૂર્વ . તે છે, આવા ઉત્તરને અનુસારે સામાયિક આવશ્યકનું સ્થાન અંગપ્રવિષ્ટ જે આચારાંગાદિક કે શેષ કાલિક-ઉત્કાલિક કરતાં પહેલું છે એમ સપષ્ટ થાય છે.
આવશ્યકનિયુક્તિજ સ્થવિરકૃત હેવાથી સર્વ કૃતેમાં, આવશ્યકતા ઉદેશાદિ પહેલા હેવાથી, ૧૧ અંગના અધ્યયનમાં સામાયિકનું અધ્યયન પહેલું હોવાથી, તેમજ સર્વ શ્રુતજ્ઞાનની આદિમાં સામાયિક ગણેલું હોવાથી સામાયિક આદિ અધ્યયનરૂપ આવશ્યક ગણધર મહારાજથી ચાલેલું છે, એમ મનાય.
૫. ભગવાન મહાવીર મહારાજે સામાયિક અધ્યયન અર્થ થકી કહ્યું અને ગણધર મહારાજે તે સામાયિકની સૂત્ર તરીકે રચના કરી. એમ શ્રી આવશ્યકનિર્યુક્તિમાંગલ્યું માસ મા વિગેરે વાક્યોથી જણાવ્યું છે.
શ્રી અનુગદ્વારસૂત્રમાં શ્રી આવશ્યકસૂત્રના અને આત્માગમજ તીર્થકરોને હેાય અને ગણધર મહારાજાઓને આવશ્યકના અર્થને અનંતરાગમ હોય અને આવશ્યસૂત્રને આત્માગમ હોય એમ સ્પષ્ટપણે જણાવેલું હોવાથી તે તે આવશ્યક સૂત્ર ગણધર મહારાજે કરેલું છે એમ નિશ્ચિત થાય છે.
અહીં એક પ્રશ્ન થાય કે આવશ્યકસૂત્રને અંગપ્રવિષ્ટ સૂત્ર તરીકે ગણાવ્યું નહિ અને અંગખાદા તરીકે કેમ ગણાવ્યું? આવી શંકાના સમાધાનમાં સમજવાનું કે પાક્ષિકસૂત્રમાં જ્યાં મૂળ આવશ્યકસૂત્રને (નહિ કે આવશ્યકનિયુક્તિન) નિર્દેશ કરાય છે ત્યાં વાણિજ્ઞિ આપવામાં આવતું નથી, પણ દશવૈકાલિક વિગેરે ઉત્કાલિક અને દશાશ્રુતસ્કંધ વિગેરે કાલિકને નિર્દેશ કરાય છે ત્યાં જળાિિહ એવું વિશેષણ આપે છે, અને અનુગદ્વારમાં શ્રી આવશ્યકને મૂળરૂપ રાખી, તેનાથી વ્યતિરિક્ત તરીકે કાલિક, ઉત્કાલિક વિગેરે ભેદે જણાવાય છે તેમજ સૂત્રમાં સામાયિક વિગેરે ૧૧ અંગના અધ્યયનને