________________
પુસ્તક ૩
૫૧ જેમ પરિણામ એ શાત્રે કહ્યા તેમ અધમ પણ છે, એમ પણ શાત્રે જ કહ્યું છે ને! જે પરિણામે ધર્મ જ માનીએ તે અધર્મ રહ્યો ક્યાં? કેમકે પરિણામ તે કઈપણ અધર્મના ધરાવતું નથી. અધર્મને ધર્મ માનવામાં મિથ્યાત્વ છે, એમ પણ શાશા જ કહે છે ને ! અધર્મને ધર્મ માનવામાં જે મિથ્યાત્વ તેની અને ધર્મને અધર્મ માને અને પરિણામને ધર્મ માને તેની સંગતિ શી રીતે કરવી ? આશ્રવ એ કર્મબંધનું કારણ છે. કર્મબંધના કારણે એ છે. સંસાર-પરિભ્રમણનાં કારણે આરંભ-સમારંભ, વિષય-કલાચાદિ છે, તેમાં ધર્મ માનો તે મિથ્યાત્વ એમ સ્પષ્ટ કથન છે. પરિણામે ધમ શી રીતે?
હવે વિચારવું જોઈએ કે !
પરિણામ પ્રમાણ કહેવાય તે ધર્મને અંગે નહિ. જો એમ હોય તે મુદેવાદિને માનનાર પણ માને છે તે સુદેવાદિ તરીકે, તે તેને સુદેવ, સુગુરુ, સુધર્મની આરાધનાનું ફળ થાય ખરૂં? નહિ જ! પરિણામ સુદેવ, સુગુરુ, સુધર્મની આરાધનાના છતાં તે આરાધના કુદેવ, કુગુરુ, કુધર્મ હોવાથી તે આરાધનાનું ફળે તેવું એટલે કે સુદેવાદિની આરાધનાનું ફળ મળતું નથી.
ત્યારે હવે પરિણામ પ્રમાણ કયાં ? શુભ પરિણમે શુક્રિયા શરૂ કરી હોય તેમાં આકસિમક
ક્રિયાને પલટ થઈ જાય તે પણ ત્યાં બધ પરિણુએ થાય. | દષ્ટાંત તરીકે-મુનિ મહારાજ ઈસમિતિથી ચાલી રહ્યા છે. ઇર્યા. સમિતિમાં ઉપગ પૂરેપૂરો છે નજર કરી કરીને પગ મૂકાય છે, ત્યાં જીવ નથી. એમ નિર્ધાર કરીને પગ ઉપાડે, પગ નીચે માંડવા જતાં અચાનક ખીસકોલી જેવી જાત દેડતી પગ નીચે આવી ગઈ. પ્રાણુવિહાણી થઈમરી ગઈ! ક્રિયા અહીં પંચેન્દ્રિયપ્રાણીની હિંસાની થઈ, છતાં પરિણામ ઈર્યાસમિતિની ક્રિયામાં. પરિણામ જીવમાત્રને