________________
ખાગમખ્યાત એ જ રીતે ધર્મને અથી ધર્મની વધારે શાખાઓથી મૂંઝાય નહિ, પણ પરીક્ષાપૂર્વક અંગીકાર કરે. ભવભવ ઉપકારી એવા ધર્મની હજાર નકલે હેય, તેથી ગભરાવાની જરૂર નથી. એથી તે ધર્મની આવશ્યકતા ખાસ સિદ્ધ થાય છે. માટે બારીક બુદ્ધિથી પરીક્ષા કરી ધમને ગ્રહણ કરે.
જગતના પદાર્થોમાં તે નકલી આવી જશે તે ચે થોડું ઘણું તે મળશે, ચાલીસ કે પચાસ રૂપિયે શેરની ચાંદીને બદલે જર્મનસીવર આવી જશે તે પણ બે અઢી રૂપિયા તે ઉપજશે. સાચા મિતીને બદલે કલ્ચર મળ્યું તે યે કાંઈક મળશે.
પણ-ધર્મ એ એવી ચીજ છે કે એમાં જે ભૂલ થઈ તે મળવાની વાત તે દૂર રહી, પણ જન્મોજન્મ ખેવાનું થશે. લેવાના દેવા થશે.
પરિણુમે બંધ’ એ પ્રમાણ કયાં લાગુ થાય? ' ધર્મને જે બારીક બુદ્ધિથી નહિ જોવામાં આવે અને ગ્ય પરીક્ષા કર્યા વગર જે ધર્મ અંગીકાર કરવામાં આવશે તે બુદ્ધિ જે કે ધર્મની જ રહેશે, પણ તેનાથી આત્મામાં ધર્મ થયો હશે તેને પણ નાશ થશે.
કદાચ પ્રશ્ન થાય કે ક્રિયાથી કર્મ હાય તે ભલે હે, પણ પરિણામ તે ધર્મના છે ને ! જે એ જ દષ્ટિએ વિચારાય તે ગાય, એકડા વગેરેને મારનારના પરિણામ ધમના હેવાથી તેને ધર્મ થાય એમ માનવું?
આસ્તિકે દરેક ક્રિયા કરે તેમાં ધર્મના પરિણામ હેય માટે તે બધું ઘમ થઈ જાય ? ધર્મની બુદ્ધિમાત્રથી ધર્મ ન ગણાય. સૌ પિતે જે જે મંતવ્ય માને છે તેને ધર્મ જ કહે છે. અને માને છે, પણ તે ધર્મ જ નથી. પિયાની ક્રિયામાં અમે કઈ કહેતું નથી કે માનતું નથી. યજ્ઞાદિ કરનારાઓ પણ પિતાના પરિણામને ધર્મના જણાવે છે, તે એ ઘર અષમ પણ ધર્મ ગણવે ખરે?