________________
ધર્મમાં સૂક્ષ્મ બુદ્ધિની જરૂર
(
[ આગમધર બહુકૃત સૂરિપુરંદર ગીતાર્થ મૂર્ધન્ય પૂ. આગામેદ્વારક આચાર્યદેવશ્રીએ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વર રચિત શ્રી અષ્ટક પ્રકરણના જ્ઞાનાષ્ટકના પ્રથમ ક ઉપર આપેલ વ્યાખ્યાનેમાંથી અધુરા મળેલા એક વ્યાખ્યાનને વ્યવસ્થિત કરી ભાવુકજનેના હિતાર્થે રજૂ કર્યું છે.
R.] सूक्ष्मबुद्धया सदा ग्राह्यो
ઘમ ઘમffબર્નર સુક્ષ્મ બુદ્ધિથી પરીક્ષા કરી ધર્મ ગ્રહણ કરે ધના ફેટા ઘણુ એ જ ધર્મનું મહત્વ!
શાસ્ત્રકાર મહારાજા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં થકા જણાવી રહ્યા છે કે આ સંસારમાં ગમે તે નાસ્તિક હેય કે આસ્તિક હય, યાવત્ લકત્તરદર્શનને માનનાર હોય તે બધાને ધમને અગ્રપદ આપવું પડે છે.
જેને અખિલ વિશ્વ અગ્રપદે સ્થાપે તેની ઉત્તમતામાં બે મત હઈ શકે નહિ. પણ ઉત્તમ પદાર્થોની નકલ વધારે હોય છે-થાય છે. હીરા, મેતી, સોનું, ચાંદી વગેરેની બનાવટ થાય છે, એની નકલ થાય છે, એનાં ઈમીટેશન નીકળે છે, પણ ધૂળ, કેલસા, લે, તાંબુ વિગેરેની બનાવટ કે નકલ કઈ કરતું નથી. નકામી મહેનત કોણ કરે? જેમાં સામાને સારી રીતે કરી શકાય તેની બનાવટ દુનિયા કરે છે. શાકભાજીમાં ઠગાઈ ઠગાઈને શું ઠગાએ? એક, બે પૈસા! ચાંદીમાં બે-ચાર રૂપિયા ઠગાઓ! સેનામાં પચીસપચાસ રૂપિયા, જ્યારે મોતી, હીરા વગેરેમાં હજાર રૂપિયા ઠગાઓ. કેમકે મોટી ચીજમાં મોટી ઠગાઈ ચાલી શકે.