________________
પુરત, ૩-જુ
જેમ ખેડાયેલી જમીનમાં પાણી ઉપગી થતું જાય, વગર ખેડાયેલીમાં પાણી આવે પણ નીકળી જાય, ખેડાયેલીમાં પાણી પચે ને તે પાણી ઉપયેગી થાય છે, અંદર પચે છે ને ખેતીમાં ઉપયોગી થાય છે, તેમ આપણાં કુટુંબને તે વખતે ગુરુનું એક વચન પરિણમવાવાળું થાય.
વગર ખેડાયેલા ખેતરમાં પાણી આવે, ઉપરની જમીન લીલી થઈ પાણી વહેવા લાગે છે પણ અંદર પરિણમતું નથી. તેમ ગુરુ મેક્ષ, ક્ષપકશ્રેણિ, દેશવિરતિ, સર્વવિરતિને ઉપદેશ આપે, પણ માત્ર કાનને સારો લાગે, અંદર રમે નહિ.
ખેડડ્યા વગરના ખેતરમાં પાણી પચતું નથી, અંદર કેરી જમીન રહે છે, તેમ આપણા કુટુંબને માર્ગાનુસારી ગુણથી સંસ્કારિત કર્યું ન હોય તે ગુરુ ઊંચે ઉપદેશ આપે, છતાં તે વખતે સાંભળી ખુશ થાય, પછી કાંઈ નહિ.
હજુ આત્મા ખેડાયો નથી, ખેડા હોય તે એકેએક વચન રમવાવાળું થાય. ખેડાયેલી જમીનમાં બબ્બે ઇંચ વરસાદ થાય તે પણ કચરે થતું નથી, કારણ કે પાણી ઝીલી શકે છે, ઉતર્યું જ જાય. જેટલું ઉતરે તેટલું ખેતીમાં ઉપયોગી થાય. તેમ જિનેશ્વરનાં વચને, ગુરુનાં કથન, ધર્મનાં આચરણે સાંભળે તે વખતે પરિણમે કચરે ન થાય. - આપણે બે વચન સાંભળીએ તે ડહાપણ ગણીએ, કે બે વચન બોલતાં આવડયાં તે બહાદુરમાં ગણાવા માગીએ. ખેડાયેલી જમીનમાં કચરો મુશ્કેલીથી થાય છે. . .
માટે પાંત્રીસ માર્ગાનુસારીના ગુણ કટુંબને ખેડવા માટે છે. - આથી પાંત્રીસ ગુણ ન હોય તે ધર્મ પામે નહિ એમ કહેવું નહિ.
કેટલાકને માર્ગાનુસારી ગુણે લાવવા નથી ને બીજા તે ગુણ વગર ધર્મ પામે તેને બેટા ગણાવવા છે. અહીં સુદ્દો ધર્મ પિતાને કરે નથી ને બીજા કરે તે મને વગેવ છે. જેમ સ્વાતિ નક્ષત્ર વખતે છીપલી ખુલ્લી હોય, પાણીને છાંટે પડયો