________________
પુસ્તક કે શું એકવીસ ગુણથી જેણે આત્માને સંસ્કારિત કર્યો હોય તેને એકવચન આવી જાય તે દુનિઆના હજારે નુકસાનથી તે ખસે નહિ.
આ બે વસ્તુમાં જરૂર બે મત નથી, પણ તેને ઉલટા રૂપમાં ન પરિણમ.
એકવીસ ગુણવાળે ઉત્તમ, પંદરવાળે મધ્યમ, અગિયાર ગુણવાળે જઘન્ય જાણો!
આપણા આત્માને તૈયાર કરવા માટે સમજવું જરૂરી છે. તેથી એ ગુણ વગરના ધર્મરત્ન પામી ગયા, તે ધર્મરત્નની કિંમત ઘટાડવા માટે એવા દાખલાની જરૂર નથી. - ઝવેરી બજારમાં જાવ, કેઈ પૂછે ગજવામાં ચેકબેક છે? લાખને ચેક દેખાડો તે બરાબર, દસ-વીસ હજારનો ચેક દેખાડે તે ઠીક, પાંચ-સાત હજાર હોય તે ઠીક, પણ મુદલ ખાલી હાય તે? ચેક લખવાની તાકાત ન હોય તે માલ કાઢ, દેખા કહે તે દેખાડે? વ્યાવહારિક રીતિએ ઝવેરી તે જ લાયક કે જેની પાસે નાણાની સગવડ હોય, તે જ વેપારને લાયક. ભલાભાગ્યશાળી હોય ને ઠેસ વાગે, ઇટ ઉખડે ને હીરે મળી જાય પણ? જેની પાસે પાંચ-પચીસ હજાર ન હોય તે તે હીરો તે હીરે ન કહેવાય?
નસીબદારીના જોરે બહાર ઝાડ નીચે સૂતા ને રાજ્યાભિષેક થશે. વ્યવહારથી રાજ્યની લાયકાત કહેવાય? લશ્કરનું જોર હુંશીઆરી ઉપર રહે છે, તેથી તે વસ્તુ ન હોય, કેઈ પુણ્યાય સરખા, મૂળદેવ સરખાને રાજ્યપ્રાપ્તિ થાય તે તે રાજ્ય ન કહેવાય તેમ નહિ.
રાજ્યના પૂર્વે કારણ ન હોય તેથી મળેલા રાજ્યને અયોગ્ય કહી શકાય નહિ. તેમ એકવીસ, પંદર, અગિયાર ગુણવાળા અનુક્રમે ઉત્તમ, મધ્યમ, જઘન્ય ગુણવાળા તે અધિકારીરૂપે નિર્ણય કરનારા છે. તેથી તે ગુણ ન હોય તે ધર્મરત્ન માનવાનું નથી, તેમ બની શકતું નથી.