________________
આગામીત ચાહે તે હોય તેને ધુતકારતાં વાર ના લાગે. કારણ રંગ અહિં છે; પ્રવૃત્તિ ત્યાં છે. - આ રીતે નિરારંભ વગેરેપણને અગે, મોક્ષમાર્ગ અને રંગ રહેલ છે, તે તેટલા માત્રથી શ્રાવક ક્ષેત્ર રૂપ નથી, તેમ કહી શકાય નહિ. - દબાણથી ચાહે તે કરવું પડે તેથી બેઈમાન ન ગણાય. નાનું છોકરું મોઢામાં ગુંગા નાખે તેથી ગંદું ન કહેવાય! કમને સોપશમ નથી કરી શક્યા તેથી આરંભ-પરિગ્રહ વગેરેમાં પ્રવર્તે તેથી મિક્ષ માર્ગની બહાર નિકળી ગયા નથી. શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનું રહસ્ય
આમ છતાં એમ લાગે કે ગમે તેમ પણ સંસારી કીચડમાં ફસાયેલાને ક્ષેત્ર મનાય જ કેમ? તે જરા ગંભીરતાથી વિચાર કરે-કે સાધુ-સાધવીએને પણ ક્ષેત્ર કેમ મનાય? તેઓ કષાયથી પીડાયેલા છેજ? હવે તે સંસારી કીચડમાં ફસાયેલા છે તેથી શ્રાવક શ્રાવિકાને ક્ષેત્ર ન માની શકાય તે કષાયથી ખરડાયેલા સાધુ-સાધ્વીને પણ ક્ષેત્ર કેમ મનાય? કેમકે કષાય ભયંકર કે આરંભ-પરિગ્રહ ભયંકર? આરંભ-પરિગ્રહ કરતાં કષાય ભયંકર છે. આરંભમાં વર્તન વાવાળે પણ કષાયના ક્ષયની શ્રેણિમાં ચઢી ગયો તે તેને આર. જન્ય બંધ નથી..
કષાયનું સાપેક્ષ મહત્વ
નદી ઉતરવાં કેવલજ્ઞાન થાય છે કે નહિ? ભરત ચક્રવતીને કેવલજ્ઞાન કેમ થયું? આરંભ-પરિગ્રહ જે કષાય ન હોય તે આત્માને નુકશાન કરે નહિ. પરંતુ કષાય જેડે હોય તે નુકશાન કરે. કષાય વધારે કલંક દેનારી ચીજ છે. તે કષાયવાળાને ક્ષેત્ર તરીકે કેમ માની શકાય? "