________________
સંવત
વિરનિ. સં. ૧ યુngણવત્તzતુપાળ- 1 આગમારક ૨૪૯
समत्थो धम्मो વિ. સં. ૨૦૦૯. ધર્મ એટલે વર્ષ ૮ તે
શબ્દ વ્યુત્પત્તિ પ્રમાણે પુરતક શ્રાવણ ધર્મની વ્યાખ્યા
ધર્મ કે ?
બાલ, મધ્યબુદ્ધિ અને બુધજીને દેશના કરવા યોગ્ય અલંકાર અને ઉપમાથી અસીમ સુભગતાવાળે, લૌકિક–લેકાર સર્વસુંદરતાનું સાધન અને વર્તમાન જીવનના સુખ અને નિર્વાહના સાધનભૂત સમગ્ર પદાર્થોની સૃષ્ટિને ધારણ કરનાર એવા ધર્મની વ્યાખ્યા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ શ્રુતકેવલી સમાન શ્રીધર્મઘોષસૂરિજીના મુખે જણાવી અને વર્તમાન જીવનના સાધનોની ધારણા રૂપે ધ ધાતુને ધારણ કરવારૂપ એક ભાગ જણાવ્યું. ધર્મની આરાધ્યતા કરી અપેક્ષાએ?
વિચક્ષણ પુરુષો વિચાર કરવાથી સમજી શકે તેમ છે કે ધર્મપદાર્થની વાસ્તવિક કિંમત કે જરૂરીઆત ઈહભવન સાધનની
આ. ૩–૧