________________
માગમ જયોત ૦ દિગંબર પૌષધ-સામાયિક માને કે નહિ?એ શિક્ષાવ્રત ખરા કે નહિ? સામાયિકમાં બે ઘડી બાઈઓ-ભાઈઓએ નાગા રહેવું જોઈએ, સામાયિકમાં સાવધને ત્યાગ ખરો કે નહિ તેને નગ્નપણે સામાયિક-પૌષધ કરવા જોઈએ. તેમાં ઉપકરણ રાખવાની છૂટ હોય તે શાયો તાંબરના છે. ૦ પૌષધના અતિચાર દેખાડતાં જણાવે છે કે પડિલેહ્યા વગરપ્રમાર્યા વગર સંથારે મુક, વસ્તુ લેવી-મુકવી તે પૈષધના અતિચાર. આ પૌષધના અતિચાર દેખાડનાર આચાર્ય પૌષધમાં ઉપકરણને માને છે, તે ઉપકરણને સાવધ નથી ગણતા તે સાધુતાના ઉપકરણે સાધુતામાં સાવઘ કેમ ગણાય? ૦ તપસ્યાના અધિકારમાં બાહ્ય-અભ્યતર ઉપધિને ત્યાગ જણાવ્યું છે, જ્યારે ઉપકરણ પણ ન હોય તે બાહા ઉપધિ ક્યાંથી આવી? ઉમાસ્વાતિ જે તત્ત્વાર્થના કરનારા તેમણે તે સાધુને સંયમની ઉપાધિ રાખવી તે વાત કબુલ કરી છે.
૦ શ્રી તત્વાર્થમાં પુલાક-બકુશની વાત છે તેમાં બકુશ કે? ઉપકરણ-શરીરની ટાપટીપવાળા, કિંમતી ઉપકરણની ચાહનાવાળા. - મોક્ષને માટે ૧૦ મા અધ્યાયમાં દ્રવ્યલિંગ-ભાવલિંગની વાત કરી છે, દિગંબરને લિંગનો વિકલ્પ કેમ? ઉપકરણ માનવા નથી તે વેષમાં ફરક ક્યાંથી? ઓછા માનતા હોય તેને વિકલ્પ હોય જેને માત્ર ભાવલિંગ તેને વિકલ્પ શાને ? સાધુના વિભાગમાં લિંગને વિકલ્પ નથી, આત્માની પરિણતિમાં વૈકલ્પિક વસ્તુ નથી તે પછી સિદ્ધ થવાને અંગે લિંગ શબ્દ મે તે વૈકલ્પિક શી રીતે વિકલ્પિક ભાવ નથી ત્યાં સુધી વિકલ્પની વ્યાખ્યા શી રીતે?
આ રીતે ૭ મુદ્દાઓ પર વિચાર કરીશું તે જણાશે કે દિગંબરેએ આ ગ્રંથ ચેરીને લીધે. નાસતા ભૂતની એટલી પેઠે તત્વાર્થ મહા કહીને ચલાવવું પડયું, તેના ઉપર આધાર રાખીને ચલાવવું પડયું.