________________
*,
*
આગમત વિક્રમ સંવત ૧૩૬માં એ લોકો કબુલ કરે છે, એ લોકો જુદા પડયા. વિક્રમની સં. ૧૩૯ માં એ લોકો જુદા પડયા તેમ આપણે કહીએ છીએ. બે ત્રણ વર્ષને ફરક તે માટે ન ગણાય. તે વખતે પુસ્તકસાપેક્ષપણું નહોતું તે સ્વાભાવિક તેથી પુસ્તકમાપક્ષ જ્ઞાન ન મળ્યું, તેમજ પરંપરાનું જ્ઞાન ન મળ્યું. તે કહેવું જ પડે કે હતું જ નહિ. તેમના મતે “જિન આગમ જેવું ક્ષેત્ર નથી' તેમ જ સૂત્ર, જિનવાણ જેવી વસ્તુ નથી. આચાર્ય વાણું માનનારા દિગંબરે
જેમ આપણે જીવવિચાર વગેરે મોઢે કરીએ છીએ તેમ તેઓ તત્વાર્થ ગ્રંથ મેઢ કરવાને, તેના ઉપર આખે આધાર બા. જૂનામાં જુનું આગમ-શાસ્ત્ર ગણે તે તે તસ્વાર્થ તત્વાર્થ પહેલાનું સૂત્ર, ગ્રંથ કે શાક તેને નથી, શ્રી તત્વાર્થ સૂત્ર ઉમા. સ્વાતિજીનું ઉદધરેલું તે રહ્યું છે તે વખતના બીજા ગ્રંથ કેમ ન રહ્યા. એટલે માત્ર આચાર્ય વચને તેમને છે. જિનવાણું નથી?
પરાકને સુધારવાની તાકાત આચાર્ય વચનમાં નથી, કેમકે તેઓ અતીન્દ્રિય જ્ઞાની નથી. પુણ્ય-પાપના વિચારો જણાવે તે પ્રમાણભૂત ગણી શકાય નહિ. વિચ્છેદ માન્યા પછી આચાર્યોએ ઉભા કર્યા, તેમ તે લેકે માને છે. વિચછેદ થઈ ગયા પછી શાસ્ત્રો બનાવ્યા તેમ કબુલ કરે તે તે શાસ્ત્રની પ્રામાણિકતા કેટલી? કહે કપિત! વિદ્યમાન હોય તે તેને અનુસારે બનાવેલા કહી શકીએ ! અકકલવાળે સૂત્ર વિચ્છેદ થયા પછી આચાર્યના વાક્યને જિનવાણી તરીકે માની શકે ખરે? જિનવાણું માને તે જ આગમ ક્ષેત્ર સંભવે
જિનઆગમનું ક્ષેત્ર તાંબરને છે. દિગંબરોને નથી. જયારે આટલા શાસ્ત્રોનું જ્ઞાન આચાર્યો રાખી શકયા તે સૂત્રના કલેકે ને સાચવી શકયા તે તે આચાર્ય કેવા? ગણધરનું જાય તે જવા દે, આપણું રહેવા દે !!!